Biodata Maker

ગુડ ન્યુઝ- ભારતમાં PUBG પરત આવ્યો કંફર્મ થશે Battlegrounds Mobile ના નામથી લાંચ થશે

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (19:07 IST)
PUBG લવર્સ માટે આવી ગુડ ન્યુઝ  PUBG Mobile આધિકારિક રૂપે જલ્દ ભારતમાં પરત આવશે. પણ આ ગેમ હવે એક નવા નામથી દેશમાં આવ્યો. હવે આ ગેમનો નામ PUBG Battel Ground India થશે. આ વાતની જાહેરાત ગેમના ડેવલપર ક્રાફ્ટનએ કરી છે. નવા ગેમને એક નવા લોગો પણ રજૂ કર્યો છે. જે કંપની દ્વારા રજૂ ટીઝરમાં જોવાઈ શકે છે. તેની સાથે શાર્ટ વીડિયો ટીઝરથી 
 
આ સાફ થઈ ગયો છે કે આ ગેમ PUBG Mobile ની રીતે જ હશે. 
 
જલ્દી શરૂ થશે ગેમનો પ્રી-રજિસ્ટ્રેશન 
PUBG બેટલ ગ્રાઉંડ મોબાઈલ ઈંડિયા જલ્દી જ દેશમાં પ્રી-રજિસ્ટ્રેશન માટે તૈયાર થઈ જશે. રમતની એક વિશેષતા આ હશે કે આ માત્ર ભારતમાં જ રમાશે. તેથી માત્ર ભારતીય જ આ રમત રમી શકશે. અપ્ણ 
 
કંપનીએ પ્રી-રજિસ્ટ્રેશનની કોઈ ડેટ કંફર્મ નહી કરી છે. 
 
Krafton PUBG બેટલ ગ્રાઉંડ મોબાઈલ ઈંડિયા હાઈ પ્રાઈવેસી સાથે આવશે 
ક્રાફ્ટનએ કહ્યુ કે આ વપરાશકર્તાને હાઈ પ્રાઈવેસી અને ડેટા સુરક્ષા સુવિધાઓ સાથે ગેમની રજૂઆત કરશે. કંપનીએ  વાદો કર્યો છે કે તે પાર્ટનર્સ સાથે જ કામ કરશે. જેથી આ નક્કી કરાશે કે યૂજર્સના ડેટા હમેશા 
 
સેફ રહેવું. તે સિવાય કંપનીએ કહ્યુ કે તે ભારત સરકાર દ્વારા લગાવેલ ડેટા અને ગોપનીયતા કાયદાનો પાલન કરવા માટે પૂર્ણ રૂપથી તૈયાર છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments