Dharma Sangrah

ઈંસ્ટાગ્રામ પર ગંદા ફોટા શા માટે નાખી? 50 છાત્રની મુશ્કેલી બની એક છોકરીની મસ્તી

Webdunia
શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (13:17 IST)
આશરે 50 દિવસો સુધી 50 થી વધારે છાત્ર તેથી પરેશાન છે કે તેને ઈંસ્ટાગ્રામ પર અશ્લીલ ફોટા નાખી અને ગંદા મેસેજથી ટેગ કરાઈ રહ્યા હતા. મુંબઈમાં જ્યારે સાઈબર ક્રાઈમની આ સ્ટોરીની સચ્ચાઈ ખુલી તો 12મા ધોરણની એક છાત્રા પકડાઈ. 
યાર મેરી એક ફ્રેડનો  FB શાળાની એક છોકરીએ હેક કરી લીધું છે અને પછી આટલી  અસભ્યતા કરી કે ના પૂછો.. મારી એ ફ્રેડ છે ને તે ડિપ્રેશનમાં ચાલી ગઈ. તમે લોકો ઈંજીનીયરિંગ અને આઈટીના છાત્ર છો, મને હેકિંગ શીખડાવામાં મદદ કરો ના પ્લીજ.. હું તેને શીખ આપવા ઈચ્છું છું. ... મુંબઈમાં 12માં ધોરણમા ભણતી નેહાએ તેમના મિત્રોથી આ રીતે મદદ માંગી તો તેને કેટલાક સૉફટવેયર અને વેબસાઈટના વિશે જણાવ્યું જે હેકિંગમાં મદદગાર હતી. પછીએ આગળની વાત જણાવી. 
થોડા દિવસ પહેલા નેહાએ 10 ઈમેલ આઈડી બનાવ્યા અને 25થી વધારે ઈંસ્ટાગ્રામ અકાઉંટ. ત્યારબાદ તેના મિત્રોની મદદથી હેકિંગ કરવાના આઈડિયા લગાવા શરૂ કર્યા. જ્યાં પણ નેહા અટકતી તો મેસેજ કે ફોન કરીને મિત્રથી પૂછતી અને આગળ વધી જતી. હેકિંગના પ્રયાસમાં ઘણીવાર અસફળ થયા પછી આખેર નેહાએ હેક કરી લીધું અને આ અકાઉંટ હતો મિનીનો. નેહાએ મિનીને એક લિંક ફોરવર્ડ કરી અને જેમજે મિની તેના પર ક્લિક કર્યા તેનો ઈંસ્ટાગ્રામ હેક થઈ ગયો. યસ.. નેહા ખુશી કૂદી પડી.. 
 
17 વર્ષીય મિનીને પાસે તેમના એક મિત્રનો મેસેજ આવ્યું કે તેને તેમના ઈંસ્ટાગ્રામ પર ગંદા ફોટા શા માતે પોસ્ટ કરી છે અને તેને શા માટે ટેગ કર્યા છે? મિનીએ કીધું તેને આવું કઈ પણ નહી કર્યા. મીનીએ તેમના ઈંસ્ટાગ્રામ ચેક કરવા ઈચ્છ્યો તો તે ઓપન નહી થયા કારણકે એ તો હેક થઈ ગયું હત્યં. હવે મીની પાસે સતત તેમના મિત્રોના ફોન અને મેસેજ આવવા શરૂ થઈ ગયા. બધા એમજ કહેતા કે આટલા ગંદા ફોટા અને મેસેજ શા માટે પોસ્ટ કરી રહી છે અને પર્સનલી બધાને મેસેજ શા માટે કરી રહી છે? 
મિનીને સમજાઈ નહી રહ્યું હતુ કે આ બધું શું થઈ રહ્યું છે પછી કોઈ સંબંધી તેના ઘરે પહૉંચ્યા અને તેને મીનીના માતા-પિતાની સામે એ કીધું કે શા માટે આ ચીપ હરકત કરી રહી છે. મીની સફાઈ આપી તો બધાને સમજાયું કે કઈક ગડબડ છે. બધા ક્રાઈમ બ્રાંચ ઑફિસ પહૉચ્યા અને ક્રિમિનલ ઈંટેલિજેસ યૂનિટની મદદથી ટેક્નિકલ સર્વિલાંસ કર્યા અને તપાસ કરવાની કોશિશ કરી. તો ખબર પડી કે ઈંસ્ટાગ્રામ પર મિનીને મેસેજથી લિંક મોકલીને હેકિંગ કરતા સોફટવેયરની મદદથી મિનીનો અકાઉંટ  હેક કરાયું હતું. ત્યારબાદ હેકરનો રૂટ ચેક કર્યા તો થોડા જ દિવસોમાં પોલીસ 17 વર્ષીય નેહા સુધી પહોંચી ગઈ. પૂછતાછમાં ખબર પડી કે આ બધું નેહાએ તેમની બેનના ફોન નંબરથી કર્યા હતા. 
 
જ્યારે નેહાથી પૂછ્યું તો તેને કીધું કે - Just for fun એટલે કે મજાકમાં આ બધું કર્યું. નેહાને હેકિંગમાં રૂચિ હતી. તેથી તેને મિત્રોને ઝૂઠી વાત બનાવી આ બધું કર્ય્ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવુ નવા વર્ષનુ સેલીબ્રેશન ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

આગળનો લેખ
Show comments