rashifal-2026

ભારતના અનેક ભાગમાં Gmail થયું ડાઉન, યૂઝર્સને મેલ મોકલવામાં થઇ રહી છે સમસ્યા

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (21:23 IST)
ગૂગલની મફત ઇમેલ સેવા જીમેલ મંગળવારે બપોરથી ભારતના ઘણા ભાગોમાં બંધ થઇ ગઇ છે. તેના લીધે યૂઝર્સને મેલ મોકલવા અને રિસીવ કરવામાં સમસ્યા થઇ રહી છે. જીમેલ આઉટ્લેઝની સમસ્યા પછી ઠીક કરી દેવામાં આવી. 
 
આઉટેઝ ટ્રેકિંગ પોર્ટલ ડાઉન ડિટેકરના અનુસાર 73 ટકા ઉપયોગકર્તાએ જણાવ્યું કે વેબસાઇટમાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. 14 ટકાએ સર્વર કનેક્શનની સૂચના આપી અને 12 ટકાએ દેશમાં લોગીન સમસ્યાનો ઉલ્લેખ કર્યો. 
 
ભારત અને અન્ય દેશોના યૂઝરે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે જીમેલ પર લોગ ઇન કરી શકતા નથી. એક યૂઝરે લખ્યું કે હું મેલ મોકલવા અને પ્રાપ્ત કરવામાં અસમર્થ છું. જીમેલ ડાઉન છે. 
 
આ આઉટેઝ બાદ ગૂગલની માફક કોઇ પ્રતિક્રિયા નથી. એક અન્ય યૂઝરે લખ્યું મને લાગે છે કે પછીથી જીમેલ કામ કરી રહ્યું નથી, અથવા હું એકલો યૂઝર છું જે સમસ્યાનો સામનો કરી રહ્યો છું?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

આગળનો લેખ
Show comments