Vaibhav Suryavanshi image source_X RR vs GT: IPL 2025 IPLની 47મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની કરિશ્માઈ સદીની મદદથી ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું. રાજસ્થાન માટે વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો. સૂર્યવંશીએ IPLમાં 35 બોલમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી સદી ફટકારી હતી....