Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virat Kohliની સેન્ચુરી પર અનુષ્કા શર્માએ વરસાવી ફ્લાઈંગ KISS, જુઓ વીડિયો

Webdunia
સોમવાર, 22 મે 2023 (07:14 IST)
વિરાટ કોહલીએ IPL 2023માં બીજી વખત સદી પૂરી કરી છે. વિરાટ કોહલી IPL ઈતિહાસમાં બે મેચમાં સતત સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીને ચોગ્ગા અને છગ્ગા મારતા જોઈને અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પ્રેમનો વરસાદ કરતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને પણ આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

<

Back to back s
Flying kiss from Anushka Sharma
Appreciation from Hardik Pandya

Virat Kohli - what a player...consistent....#viratkohli #RCBvsGT pic.twitter.com/xEiX5JOKD8

— Coverdrive/CSK (@coverdrive04) May 21, 2023 >
આ વાયરલ વિડીયોમાં અનુષ્કા શર્મા ફ્લાઈન્ગ કિસ વરસાવી રહી છે.  વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને કોઈ આમ જ  બેસ્ટ કપલ કહેતા નથી. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દરેક મેચ દરમિયાન વિરાટને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં આવે છે. અગાઉની મેચમાં પણ સદી ફટકાર્યા બાદ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કોહલી મેદાનમાંથી અનુષ્કા સાથે વીડિયો કોલ કરીને વાત કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે 61 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ વાયરલ વીડિયોમાં ફેન્સ કોમેન્ટ કરીને અનુષ્કા શર્માના વખાણ કરી રહ્યા છે. અનુષ્કા શર્માને શ્રેષ્ઠ પત્ની પણ ગણાવી.

<

Virat Kohli on a video call with Anushka Sharma after the match

The most beautiful moment! pic.twitter.com/3xoQILaMFF

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2023 >
 
અનુષ્કા શર્મા ચાર વર્ષ બાદ ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'થી એક્ટિંગમાં કમબેક કરી રહી છે. પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત ચકડા એક્સપ્રેસ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે, જે 2012 માં પદ્મશ્રી મેળવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. 'ચકદા એક્સપ્રેસ'નું શૂટિંગ ભારત અને યુકેમાં કરવામાં આવ્યું છે.  Netflix ફિલ્મ બતાવશે કે કેવી રીતે ઝુલન સીડી પર ચઢે છે અને અસંખ્ય અવરોધો છતાં તેનું એકમાત્ર સપનું પૂરું કરવા માટે ક્રિકેટ રમે છે. ઝુલને ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી હતી અને તે દેશના મહત્વાકાંક્ષી ક્રિકેટરો માટે એક આદર્શ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments