Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021 - Virat Kohli એ 50 રન બનાવ્યા પછી કોણે આપી Flying Kiss ? જાણો Video દ્વારા

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (12:56 IST)
આઈપીએલ 2021 (IPL 2021) ના 16મી મેચમાં આરસીબીએ રાજસ્થાન રોયલ્સ (RCB vs RR)ને 10 વિકેટથી કરારી માત આપી છે. આ મેચમાં દેવદત્ત પડિક્કલે શાનદાર સદી મારી તો બીજી બાજુ કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ હાફ સેંચુઈ મારી. કોહલીએ પોતાના ફિફ્ટી બનાવ્યા પછી એક ખૂબ જ ખાસ રિએક્શન આપ્યુ હતુ. 
 
વિરાટે આપ્યુ ફ્લાઈંગ કિસ 

 
વિરાટે (Virat Kohli)એ આ મેચમાં અણનમ 72 રનની શાનદાર રમત રમી. આ મેચમાં વિરટે જેવા જ પોતાના પચાસ રન પુરા કર્યા તો તેમણે એક ખૂબ જ ખાસ રિએક્શન આપ્યુ. વિરાટે એક ફ્લાઈંગ કિસ આપી. તેમણે પછી એક સુંદર ઈશારો કરીને જણાવ્યુ કે આ ફ્લાઈંગ કિસ તેમણે પોતાની પુત્રી વામિકા 
(Vamika) માટે આપી છે. 
 
મૈક્સવેલને લાગ્યુ તેમને માટે છે ફ્લાઈંગ કિસ 
 
વિરાટ (Virat Kohli)એ જેવુ જ પોતાના ફિફ્ટી પૂરા કરીને ફ્લાઈંગ કિસ આપી. ડગઆઉટમાં બેસેલા તેમના મિત્ર ટીમ મેટ ગ્લીન મૈક્સવેલ (Glenn Maxwell) ને લાગ્યુ કે આ તેમને માટે હતઈ. મૈક્સવેલે વિરાટને જોઈને જેવુ રિએક્ટ કર્યુ ત્યારે વિરાટે તેમને પણ ઈશારો કરીને બતાવ્યુ કે આ ફ્લાઈંગ કિસ તેમની પુત્રી માટે છે. ઉલ્લેખનીય છે કે વિરાટની પત્ની અનુષ્કા શર્માએ આ વર્ષે જાન્યુઆરીમાં પોતાની પ્રથમ સંતાનને જન્મ આપ્યો. જેનુ નમા વામિકા રાખ્યુ છે. 
 
આરસીબીએ જીતી સતત ચોથી મેચ 
 
આરસીબીએ  રાજસ્થાન રોયલ્સ (RCB vs RR)ને  10 વિકેટથી હરાવી આ સિઝનમાં તેની સતત ચોથી મેચમાં જીત મેળવી છે. આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આરસીબીએ તેની પ્રથમ ચાર મેચ જીતી લીધી છે. આ મેચની વાત કરીએ તો રાજસ્થને પ્રથમ બેટિંગ કરી 9 વિકેટ ગુમાવ્યા બાદ 177 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દેવદત્ત પૌડિકલે આરસીબી માટે 101 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન કોહલીએ પણ અણનમ 72 રન બનાવ્યા અને આરસીબીને 10 વિકેટથી જીત અપાવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

ગુજરાતી જોક્સ - 1800 રૂપિયા

Mahakumbh 2025- મહાકુંભની મુલાકાત લેવા માટે કેટલો ખર્ચ થશે

Omkareshwar- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

વધુ જુઓ..

નવીનતમ

Cancer: દારૂ પીવાથી થઈ શકે છે આટલા પ્રકારનાં કેન્સર જાણીને હેરાન થઈ જશો તમે

Heart Problem In Winter - ઠંડીમાં વધી જાય છે આ 4 પ્રકારનાં દર્દી, તાપમાન ઘટતા વધવા માંડે છે હાર્ટ પર પ્રેશર

Egg cooking tips- ઈંડા બનાવતી વખતે ન કરો આ ભૂલો, નહીં તો સ્વાદ બગડી જશે.

Vegetables Sooji Upma- સોજી ઉપમા રેસીપી

Wedding Special - નવી વહુના પર્સમાં હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ગમે ત્યારે કામ આવી શકે છે આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments