Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2021, CSK vs KKR: રસેલ-કમિંસની તોફાની રમત કામ ન આવી, ચેન્નઈ 18 રનથી જીત્યુ મેચ

IPL 2021, CSK vs KKR: રસેલ-કમિંસની તોફાની રમત કામ ન આવી,  ચેન્નઈ 18 રનથી જીત્યુ મેચ
, બુધવાર, 21 એપ્રિલ 2021 (23:31 IST)
ઈંડિયન પ્રીમિયર લીગના 15મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કલકત્તા નાઈટરાઈડર્સને 18 રનથી હરાવ્યુ. 221 રનને વિશાળ લક્ષ્યનો પીછો કરતા કલકત્તાની આખી ટીમ 202 રન બનાવીને ઓલઆઉટ થઈ. ટીમ તરફથી પૈટ કમિંસ 66 રન બનાવીને નૉટઆઉટ રહ્યા, જ્યારે આંદ્રે રસેલે 54 રનની રમત રમી. આ પહેલા સીએસકે ફાફ ડ્પ્લેસી (95 નોટઆઉટ) અને ઋતુરાજ ગાયકવાડની 64 રનની ઈનિંગ ને કારને 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા. 

 

 
- 4 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 37/0, ફાફ ડુપ્લેસી 24 અને ઋતુરાજ ગાયકવાડ 13 રન બનાવીને રમી રહ્યા છે. વરુણના બીજા ઓવરથી ડુપ્લેસીએ 12 રન બનાવ્યા. 
 
- 3 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 25/0, ઋતુરાજ ગાયકવાડ 12 અને ફાફ ડુપ્લેસી 13 રન બનાવીને રમી રહ્યા છે. સુનીલ નારાયણે પોતાની પ્રથમ ઓવરમાં 6 રન આપ્યા. 
 
- 2 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 19/0, ફાફ ડુપ્લેસી 7 અને ઋતુરાજ ગાયકવાડ 12 રન બનાવીને રમી રહ્યા છે. ફાફ અને ગાયકવાડે પૈટ કમિંસની પ્રથમ ઓવરમાં 15 રન બનાવ્યા. 
 
- પ્રથમ ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 4/0, ફાફ ડુપ્લેસી 2 અને ઋતુરાજ ગાયકવાડ 2 રન બનાવીને રમી રહ્યા છે. વરુણે પોતાની પ્રથમ ઓવરમાં ફક્ત 4 રન આપ્યા. 
 
- ચેન્નઈની તરફથી દાવની શરૂઆત કરવા માટે ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસી મેદાન પર ઉતર્યા છે.  કેકેઆરએ સ્પિન સાથે શરૂઆત કરે છે અને પ્રથમ ઓવર વરુણ ચક્રવર્તી ફેંકી રહ્યા છે. 
 
- કલકત્તા નાઈટરાઈડર્સના કપ્તાન ઈયોન મોર્ગને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આંકડાની વાત કરીએ તો ચેન્નઈની ટીમ કેકેઆર પર ભારી રહી છે. સીએસકેએ બંને ટીમો વચ્ચે થયેલ 22 મેચમાંથી 14માં જીત નોંધવી છે. 

11:35 PM, 21st Apr
- રસેલ-કમિંસની તોફાની રમત કામ ન આવી,  ચેન્નઈ 18 રનથી જીત્યુ મેચ 
- કલકત્તા નાઈટરાઈડર્સની આખી ટીમ 202 રન પર ઓલઆઉટ, ચેન્નઈએ 18 રનથી જીતી મેચ. 

11:11 PM, 21st Apr
- 17 ઓવર પછી કલકત્તાનો સ્કોર 181/8, પૈટ કમિંસ 49 અને વરુણ ખાતુ ખોલ્યા વગર ખાતુ ખોલાવે રમાય રહ્યા છે. 3 ઓવરમાં કેકેઆરને જીત માટે 40 રનની જરૂર છે. જ્યા સુધી પૈટ કમિંસ ક્રીઝ પર ઉભા છે. આ મેચમાં કઈ પણ થઈ શકે છે. 
 

11:08 PM, 21st Apr
-15.6 ઓવર પછી કલકત્તાનો સ્કોર 15.6 ઓવર પછી કલકત્તાનો સ્કોર 176/7, પૈટ કમિંસ 48 અને કમલેશ નાગરકોટી 0 રન બનાવીને રમી રહ્યા છે  કમિંસે સૈમ કરનની ત્રીજી ઓવરમાં 4 છક્કા અને એક ચોક્કા સહિત 30 રન બનાવ્યા. કમિસની બૈટિંગે આ મેચને હવે રોમાંચક બનાવી દીધી. 
 

10:56 PM, 21st Apr
- 14 ઓવર પછી કલકત્તાનો સ્કોર 138/6, દિનેશ કાર્તિક 39 અને પૈટ કમિસ 11 રન બનાવીને રમી રહ્યા છે. શાર્દુલ ઠાકુરે પોતાની બીજી ઓવરમાં 11 રન આપ્યા. 
- 12 ઓવર પછી કલકત્તાનો સ્કોર 123/6, પૈટ કમિસ 1 અને દિનેશ કાર્તિક 34 રન બનાવીને રમી રહ્યા છે. સૈમ કરને પોતાની બીજી ઓવરમાં 12 રન આપીને આંદ્રે રસેલની વિકેટ લીધી 
- 11.2 ઓવરમાં સૈમ કરનની બોલ પર આંદ્રે રસેલ થયા બોલ્ડ. રસેલ 22 બોલમાં 54 રનની તોફાની રમત રમીને આઉટ થયા. 

10:47 PM, 21st Apr
 
-  10.6 ઓવરમાં જડેજાની બોલ પર આંદ્રે રસેલે સિક્સ મારી અને આ સાથે જ તેમણે 21 બોલમાં હાફ સેંચુરી પુરી કરી લીધી. 
- 10 ઓવર પછી કલકત્તાનો સ્કોર 97/5, આંદ્રે રસેલ 47 અને દિનેશ કાર્તિક 17 રન બનાવીને રમી રહ્યા છે. રસેલે શાર્દુલ ઠાકુરની પહેલી ઓવરમાં ત્રણ છક્કા અને બે ચોક્કા સહિત 24 રન બનાવ્યા 
 
- 8 ઓવર પછી કલકત્તાનો સ્કોર 66/5, આંદ્રે રસેલ 23 અને દિનેશ કાર્તિક 12 રન બનાવીને રમી રહ્યા છે. દીપક ચાહરે પોતાની ચાર ઓવરમાં 29 રન આપીને ચાર વિકેટ લીધી. 
 

08:36 PM, 21st Apr
-12.2 ઓવરમાં વરુણ ચક્રવર્તીની બોલ પર ઋતુરાજે પૈટ કમિંસને પકડાવ્યો કેચ. ગાયકવાડે 42 બોલમાં 64 રનની રમત રમીને પેવેલિયન ભેગા થયા 
 
- 12  ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 115/0, ઋતુરાજ ગાયકવાડ 64 અને ફાફ ડુપ્લેસી 48 રન બનાવીને રમી રહ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણાના આ ઓવરથી ફાફ અને ગાયકવાડે 17 રન એકત્ર કર્યા. 
 

08:29 PM, 21st Apr
 
-10.3 ઓવરમાં કમલેશ નાગરકોટીની બોલ પર ઋતુરાજ ગાયકવાડે લીધો એક રન અને આ સાથે જ તેમણે પોતાની હાફ સેંચુરી પુરી કરી. 
- 10 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 82/0, ફાફ ડુપ્લેસી 38 અને ઋતુરાજ ગાયકવાડ 43 રન બનાવીને રમી રહ્યા છે. સુનીલ નારાયણે પોતાની ત્રીજી ઓવરમાં ફક્ત 5 રન આપ્યા. 
 
- કલકત્તા નાઈટરાઈડર્સના કપ્તાન એએયોન મોર્ગને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આંકડાની વાત કરીએ તો ચેન્નઈની ટીમ કેકેઆર પર ભારી રહી છે.  સીએસકેએ બંને ટીમો વચ્ચે થયેલ 22 મેચમાંથી 14માં જીત નોંધાવી છે. 



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 12553 હજાર કેસ અને 125ના લોકોના મોત