Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL11 MIvsSRH : સીઝનના સૌથી નીચા સ્કોર સામે પણ મુંબઈની 31 રને હાર

Webdunia
મંગળવાર, 24 એપ્રિલ 2018 (23:44 IST)

બંને ટીમો જ ઓલઆઉટ થઈ સિદ્ધાર્થ કૌલ સૌથી સફળ બોલર તેને 3 વિકેટ ઝડપી જ્યારે રશીદ ખાન અને બેસિલ થમ્પીએ 2-2 વિકેટ આંચકી છે.

મુંબઈ IPL-11ના સૌથી લો સ્કોર 87 પર ઓલઆઉટ, હૈદરાબાદની 31 રનથી વિજય





 હૈદરાબાદે મુંબઈને જીત માટે 119 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હૈદરાબાદ અત્યારસુધી વર્તમાન સિઝનની સૌથી મજબૂત ટીમ ગણાતી હતી અને તેના બેટ્સમેનનો સોપો પડતો હતો. પરંતુ મુંબઈના બોલર્સ અને ફિલ્ડર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ કારણે જ આજની મેચમાં હૈદરાબાદની આખી ટીમ 18.4 ઓવરમાં જ 118 રનમાં આઉટ થઈ ગઈ હતી. યૂસુફ પઠાણ 29 , કેન વિલિયમ્સન 29 રન બનાવી આઉટ થયો હતો.

Live score card 
 
મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી તમામ મેચમાં રન બનાવ્યા છે, આ સીઝનમાં 200 રન પુરા કરવામાં તે માત્ર ચાર રન પાછળ છે. રોહિત શર્માએ બેંગલુરૂ વિરુદ્ધ 94 રનની ઈનિંગ સિવાય મોટી ઈનિંગ રમી નથી, જેથી મુંબઈના પ્રદર્શનનો ગ્રાફ નીચે આવ્યો છે. આજના મેચમાં તેની પાસે મોટી ઈનિંગ ઉપરાંત સારી કેપ્ટનશિપની આશા છે.v

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

આગળનો લેખ
Show comments