Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2017 Schedule : 5 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલમાં SRH અને RCB વચ્ચે પ્રથમ ટક્કર, હૈદરાબાદમાં ફાઈનલ

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (12:44 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ બુધવારે ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2017ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી. આ કાર્યક્રમના હેઠળ, આઈપીએલની પ્રથમ મેચ પાંચ એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. બીજી બાજુ લીગનો ફાઈનલ મુકાબલો આ સ્ટેડિયમમાં 21 મેના રોજ થશે. 
 
બીસીસીઆઈના મુજબ, આઈપીએલના 10માં સંસ્કરણની પ્રથમ મેચ પાંચ એપ્રિલના રોજ વર્તમાન વિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગયા વર્ષની ઉપવેજેતા રહેલ ટીમ રોયલ ચેલેંજર્સ બેંગલોર વચ્ચે રમાશે. 
 
આઈપીએલ-2017 ની મેચ દેશના 10 સ્થાનો પર 47 દિવસ સુધી રમાશે. આ કાર્યક્રમ હેઠળ આઈપીએલની દરેક ટીમ કુલ 14 મેચ રમશે.  જેમાથી સાત મેચ ટીમના ઘરેલુ મેદાન પર રમાશે. 
 
આ સંસ્કરણમાં 2011 પછી એકવાર ફરી ઈન્દોરમાં આઈપીએલ મેચ રમાશે. તેમા પ્રથમ મેચ આઠ એપ્રિલના રોજ કિંગ્સ ઈલેવન પંજાબ અને રાઈજિંગ પુણે સુપર જાયંટ્સ અને બીજી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે રમાશે. 


જુઓ IPL 2017નો સંપૂર્ણ કાર્યક્રમ (IPL-2017 full schedule) 

April 5, 8 PM: Sunrisers Hyderabad v Royal Challengers Bangalore, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad

April 6, 8 PM: Rising Pune Supergiants v Mumbai Indians, Maharashtra Cricket Association’s International Stadium, Pune

April 7, 8 PM: Gujarat Lions v Kolkata Knight Riders, Saurashtra Cricket Association Stadium, Rajkot
 

April 8, 4 PM: Kings XI Punjab v RPSG, Holkar Cricket Stadium, Indore
8 PM: RCB v Delhi Daredevils, M. Chinnaswamy Stadium, Bengaluru

April 9, 4 PM: SRH v GL, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad

8 PM: MI v KKR, Wankhede Stadium, Mumbai

April 10, 8 PM: KXIP v RCB, Holkar Cricket Stadium, Indore

April 11, 8 PM: RPSG v DD, Maharashtra Cricket Association’s International Stadium, Pune

April 12, 8 PM: MI v SRH, Wankhede Stadium, Mumbai

April 13, 8 PM: KKR v KXIP, Eden Gardens, Kolkata

April 14, 4 PM: RCB v MI, M. Chinnaswamy Stadium, Bengaluru
8 PM: GL v RPSG, Saurashtra Cricket Association Stadium, Rajkot

April 15, 4 PM: KKR v SRH, Eden Gardens, Kolkata
8 PM: DD v KXIP, Feroz Shah Kotla Ground, Delhi

April 16, 4 PM: MI v GL, Wankhede Stadium, Mumbai
8 PM: RCB v RPSG, M. Chinnaswamy Stadium, Bengaluru

April 17, 4 PM: DD v KKR, Feroz Shah Kotla Ground, Delhi
8 PM: SRH v KXIP, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad

April 18, 8 PM: GL v RCB, Saurashtra Cricket Association Stadium, Rajkot

April 19, 8 PM: SRH v DD, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad

April 20, 8 PM: KXIP v MI, Holkar Cricket Stadium, Indore

April 21, 8 PM: KKR v GL, Eden Gardens, Kolkata

April 22, 4 PM: DD v MI, Feroz Shah Kotla Ground, Delhi
8 PM: RPSG v SRH, Maharashtra Cricket Association’s International Stadium, Pune

April 23, 4 PM: GL v KXIP, Saurashtra Cricket Association Stadium, Rajkot
8 PM: KKR v RCB, Eden Gardens, Kolkata

April 24, 8 PM: MI v RPSG, Wankhede Stadium, Mumbai

April 25, 8 PM: RCB v SRH, M. Chinnaswamy Stadium, Bengaluru

April 26, 8 PM: RPSG v KKR, Maharashtra Cricket Association’s International Stadium, Pune

 
 
 
 

April 27, 8 PM: RCB v GL, M. Chinnaswamy Stadium, Bengaluru

April 28, 4 PM: KKR v DD, Eden Gardens, Kolkata
8 PM: KXIP v SRH, IS Bindra Stadium, Mohali

April 29, 4 PM: RPSG v RCB, Maharashtra Cricket Association’s International Stadium, Pune
8 PM: GL v MI, Saurashtra Cricket Association Stadium, Rajkot

April 30, 4 PM: KXIP v DD, IS Bindra Stadium, Mohali
8 PM: SRH v KKR, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad

May 1, 4 PM: MI v RCB, Wankhede Stadium, Mumbai
8 PM: RPSG v GL, Maharashtra Cricket Association’s International Stadium, Pune

May 2, 8 PM: DD v SRH, Feroz Shah Kotla Ground, Delhi

May 3, 8 PM: KKR v RPSG, Eden Gardens, Kolkata

May 4, 8 PM: DD v GL, Feroz Shah Kotla Ground, Delhi

May 5, 8 PM: RCB v KXIP, M. Chinnaswamy Stadium, Bengaluru

May 6, 4 PM: SRH v RPSG, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad
8 PM: MI v DD, Wankhede Stadium, Mumbai

May 7, 4 PM: RCB v KKR, M. Chinnaswamy Stadium, Bengaluru
8 PM: KXIP v GL, IS Bindra Stadium, Mohali

May 8, 8 PM: SRH v MI, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad

May 9, 8 PM: KXIP v KKR, IS Bindra Stadium, Mohali

May 10, 8 PM: GL v DD, Green Park, Kanpur

May 11, 8 PM: MI v KXIP, Wankhede Stadium, Mumbai

May 12, 8 PM: DD v RPSG, Feroz Shah Kotla Ground, Delhi

May 13, 4 PM: GL v SRH, Green Park, Kanpur
8 PM: KKR v MI, Eden Gardens, Kolkata

May 14, 4 PM: RPSG v KXIP, Maharashtra Cricket Association’s International Stadium, Pune
8 PM: DD v RCB, Feroz Shah Kotla Ground, Delhi

May 16, 8 PM: Qualifier 1

May 17, 8 PM: Eliminator

May 19, 8 PM: Qualifier 2

May 21, 8 PM: Final, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ! રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવામાં આવશે

IPL Auction 2025 - મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

Show comments