Webdunia - Bharat's app for daily news and videos

Install App

Queen Elizabeth Funeral: બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે રાજ્ય પરંપરા સાથે અંતિમ સંસ્કાર

Webdunia
સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (08:44 IST)
Queen Elizabeth Funeral: બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે 19 સપ્ટેમ્બરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે વિશ્વની સૌથી મોટી અંતિમવિધિ માનવામાં આવે છે, કારણ કે ન તો બ્રિટનમાં અને ન તો વિશ્વના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. તે બ્રિટનનો 70 વર્ષનો ઈતિહાસ પણ બદલવા જઈ રહ્યો છે, કારણ કે 70 વર્ષ પહેલા ક્વીન એલિઝાબેથના પિતા જ્યોર્જ VI ના અંતિમ સંસ્કાર શાહી પરંપરા સાથે કરવામાં આવ્યા હતા. 70 વર્ષ પછી પરિવર્તન એ થશે કે હવે ડિજિટલ યુગ છે, જો તેનું લાઈવ પ્રસારણ થશે તો અબજો લોકો તેને ઘરે બેઠા જોઈ શકશે.  આ બ્રિટનમાં અત્યાર સુધીનું સૌથી મોટું રાજ્ય અંતિમ સંસ્કાર અને સુરક્ષા ઓપરેશન હશે.

બ્રિટનની સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ II ના આજે શાહી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જે બ્રિટનમાં અત્યાર સુધીની સૌથી મોટી અંતિમવિધિ હશે. અગાઉ, વેસ્ટમિન્સ્ટર હોલમાં મહારાણીની ઝલક મેળવવા માટે હજારો લોકો કડકડતી ઠંડીમાં 8 કિલોમીટર લાંબી કતારોમાં ભૂખ્યા અને તરસ્યા ઉભા હતા. લોકો બ્રિટિશ સમય અનુસાર સોમવારે સવારે 6.30 વાગ્યે (ભારતમાં દિવસના 11 વાગ્યા સુધી) રાણીના દર્શન કરી શકે છે. જેથી ભીડ વધી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments