Dharma Sangrah

ખૂબજ કામના છે આ કિચન ટિપ્સ

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (13:51 IST)
ઘણી વાર શાક કાપતા સમયે ઘણી વાતોનો ખ્યાલ રાખવું પડે છે કે શાકમાં કીડા ન હોય , શાક તાજી હોય, વધારે બીયડ ન હોય, શું શાક ખારી ન નિકળી જાય પણ હવે તમે પરેશાન હોવાની જરૂર નહી કારણકે આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ, જે તમાને મદદરૂપ થઈ શકે છે અને સરળતાથી શાક કાપી શકાય છે.  Top  6 kitchen tips 
1. જો તમે રાત્રે ચણા પલાળવા ભૂલી ગઈ છો અને સવારે ચણાની શાક બનાવવી છે તો કૂકરમાં ચણાની સાથે કાચા પપૈયાના ટુકડા નાખી દો. એનાથી ચણા સરળતાથી પલળી જાય છે. 
 
2. જો બટાટા , રીંગણા વગેરે શાક કાપના પર ભૂરા રંગની થઈ જાય છે તો શાકને કાપીને તરત મીઠાવાળા પાણીમાં નાખી દો. એનાથી એમનો રંગ ભૂરો નહી થશે. 
 
3. જો ક્યારે તમે શાક , ગ્રેવીમાં મીઠું વધારે પડી ગયું હોય તો એમાં લોટની નાની-નાની ગોળી બનાવીને શાકમાં નાખી દો. હવે ઉકાળ આવતા શાકથી લોટની ગોળીઓ કાઢી લો. 
 
4. દહી વાળી શાકમાં મીઠું ઉકાળ આવ્યા પછી જ નાખવું. આવું કરવાથી દહી ફાટશે નહી સાથે જ ધીમા તાપ પર હલાવતા રાંધવું. 
 
6. ભરવાં શાક બનાવતા સમયે મસાલામાં થોડા શેકેલા મગફળીના ભૂકો મિકસ કરી શાક સ્વાદિષ્ટ બને છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

વધુ જુઓ..

ધર્મ

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

આગળનો લેખ
Show comments