Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 વસ્તુઓ જે તમારા કિચનમાં હમેશા સાફ રાખવી જોઈએ

Webdunia
સોમવાર, 16 મે 2016 (14:31 IST)
તમારા કિચનને સાગ રાખવા માટે કેટલાક નિયમ છે જેને તમે દરરોજ પાલન કરવું જોઈએ. ભોજન બનાવ્યા પછી કિચનને સાફ કરવું ખૂબ જરૂરી છે. છોતરા અને ગંદગી અને ફાલતૂ વસ્તુઓને હટાવું જરૂરી છે આથી પહેલા કે એ સમસ્યાને વધારે. 
 
બીજી તરફ કિચન સ્લેબ , ગૈસ સ્ટોવ , માઈક્રોવેવ અને બીજી વસ્તુઓ જે તમે દરરોજ કામમાં લેવો છોએને હટાવું પણ જરૂરી છે તો આવો જોઈએ  કિચનને પૂરી રીતે સાફ કરવાના કેટલાક સારા ઉપાય અને મહત્વપૂર્ણ વસ્તુઓ કે તમને 24 કલાક સાફ રાખવી જોઈએ. 
slab cleaning 
કિચન પ્લેટફાર્મ સાફ કરવું- જ્યારે તમે ભોજન બનાવી લો તો તમારી કિચનના પ્લેટફરમને સાફ કરી નાખો. એના માટે તમને કે નરમ કપડા અને નીંબૂના રસ જેમ કે ઘરેલો ડિટ્ર્જેંટની જરૂર હોય છે જેથી પ્લેટફાર્મથી દુર્ગંધ ચલી જાય અને દાગ હટી જાય . 
 

gas 
ગૈસ સ્ટોવને સાફ કરવું- ગૈસ સ્ટોવને પણ દરરોજ સાફ કરવું જરૂરી છે. જો ભોજન રાંધતા સમયે ગૈઅસ અપર કઈક પડી જાય તો એને તરત જ સાફ કરો. આથી ગૈસ પર ભોજનની ગંધ નહી રહેશે. 
માઈક્રોવેવ Microwave 
માઈક્રોવેવને સાફ કરવું- ઉપયોગ કરતા જ માઈક્રોવેવને સાફ કરવું પણ જરૂરી છે. આથી માઈક્રોવેવઆં ભોજનની સુગંધ નહી થશે અને તેલના નિશાન પન હટી જશે. માઈક્રોવેવને સાફ કરવા માટે એક નરમ કપડામાં બેકિંગ સોડા અને મીઠું લો. 

 
સિંક- sink 
સિંકને સાફ કરવું- સિંકમાં ડિશ સાફ કર્યા બાદ સિંકમાં થોડા સિંધૂલૂણ નાખી દો. મીઠા પર થોડા સિરકા પણ નાખી દો. અને એક બ્રશથી આરામથી સિંકની સફાઈ કરો. સિરકાથી લોટની ગંધ ચલી જશે અને મીઠાના દાગ હટી જશે. 
plates 
વાસણ સાફ કરવા- સિંકમાં આખી રાત વાસણ મૂકતા આથી તમારી ડિશ ખરાબ થાય છે અને કામમાં લેતા જ એને ધોઈ લો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

આગળનો લેખ
Show comments