Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 દિવસમાં 5 કિલો વજન ઘટાડશે આ જ્યુસ ?

Webdunia
શુક્રવાર, 17 જૂન 2016 (17:30 IST)
શુ તમે પણ તમારુ વજન ઓછુ કરવા માટે અનેક હથકંડા અપનાવીને કંટાળી ચુક્યા છો ? અનેક વાર ડાયેટ ચાર્ટ થોડા દિવસ માટે અપનાવીને સફળ ન થતા જોઈને છોડી ચુક્યા છો ? તો તમે આ રીત ટ્રાઈ કરી શકો છો. શરીરમાં જ્યારે ફેટ જમા થવા માંડે છે તો વજન વધી જાય છે.  જો કે વજન ઘટાડવા માટે રોજ એક્સસાઈજ કરવી તો મહત્વપૂર્ણ છે જ પણ તમારુ ખાન-પાન પણ તમારા વજનને વધારવા કે ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમે 5 મિનિટમાં તૈયાર આ સિંપલ હેલ્ધી જ્યુસને ટ્રાઈ કરી શકો છો. આ તમરા શરીરમાંથી વધારાની કેલોરી બર્ન કરશે અને તમે નિશ્ચિત રૂપે તમારુ વજન ઓછુ કરી શકશો. 
 
સામગ્રી - 60 ગ્રામ લીલા ધાણા(વાટેલા), 1 લીંબુ, 4 ગ્લાસ પાણી 
 
બનાવવાની વિધિ - એક વાસણમાં લીંબૂને બે ભાગમાં કાપીને નિચોડો. તેમા મસળેલા લીલા ધાણા અને પાણી મેળવી લો. સારી રીતે મિક્સ કરો. તમારુ હેલ્ધી જ્યુસ તૈયાર છે. 
 
આ જ્યુસને ખાલી પેટ સતત 5 દિવસ સુધી લો.  લીલા ધાણા પાચન શક્તિને વધારવાની સાથે જ શરીરમાં પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.  આ લોહીની અશુદ્ધિયોને દૂર કરે છે. લીંબૂ હાઈ બીપીને નિયંત્રિત કરે છે. આ જ્યુસને 5 દિવસ સુધી સતત ખાલી પેટ લેવાથી તમે 5 કિલો જેટલુ વજન ઓછુ કરી શકો છો. 
 
નોંધ - આ જ્યુસ લેતા પહેલા તમે ડોક્ટરની સલાહ જરૂર લો. વ્યક્તિના આરોગ્ય મુજબ તેનો પ્રભાવ જુદો જુદો હોઈ શકે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments