rashifal-2026

આંખોની રોશની વધારવાના બેસ્ટ ઉપાય

Webdunia
શુક્રવાર, 17 જૂન 2016 (16:30 IST)
આંખ અમારા શરીરના સૌથી અનમોલ ભાગ છે. અને એના કારણે જ આ ખૂબસૂરત સંસારને જોવે છે. પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધારે વર્કઆઉટના કારણે લોકો એમની આંખોને ધ્યાન સારી રીતે રાખી શકતા જેથી એમના જોવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. અને તમારી આંખોથી સંબંધી ઘણી સમસ્યાઓના સામનો કરવું પડે છે. પણ તમે કેટલાક ઉપાય કરીને આંખોની રોશની વધારે શકો છો. જો તમે પણ રાત્રે ઓછું જોવાય છે તો આ ઉપાય અજમાવો. 

1. તેજ રોશનીથી બચવું- રાતના સમયે વધારે ચમકીલી રોશનીથી બચવું. આ તેજ રોશની ત્યારે વધારે નુક્શાનકારી છે જ્યારે તમે અંધેરાથી અજવાળામાં આવો છો. આથી તમારા ઘરમાં વધારે ચમકદાર લાઈટના પ્રયોગ ન કરો. 

2. આંખોને આરામ- આખોની રોશની માટે વ્યાયામ પણ કરી શકો છો. તમારા બન્ને હાથોને આંખો પર રાખી થોડી દેર આરામ આપો. 
3. આંખોને નમ બનાવો- આંખોના તરળ પદાર્થ સૂકવાથી એમાં લાલિમા  , ખંજવાળા અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. પલક ઝપકાતા આંખોમાંથી તરળ અપદર્થ ઓછું નહી થાય આથી કામ કરતા સમયે પણ આંખોની નમીના ખ્યાલ રાખો. 

4. આંખો નું વ્યાયામ-આંખો નું વ્યાયામ કરવાથી રોશની વધે છે. આંખોનું વ્યાયામ ઘણા રીતના હોઈ શકે છે . કામના સમયે પણ નજરોને એક જગ્યા ટકાવીને ન રાખો કામ કરવાની સાથે-સાથે 20-30 મિનિટ બાદ આંખોને એક જગ્યાથી હટાવીને આશરે 20 ફિટ દૂરી પર બીજી વસ્તુઓને જુઓ.  
5. બ્રાઈટનેસ ઓછું કરો- જો તમે કમ્પયૂટર મોબાઈલના ઉપયોગ કરો છો તો એમની બ્રાઈટનેસ ઓછી કરીને રાખો. આથી તમારી આંખોને વધારે જોર નહી પડશે અને સ્ક્રીનની તેજ રોશનીથી કોઈ નુકશાન પણ નહી પહોંચશે. 

6. બ્રેક લેવું - રાતમાં જ નહી પણ જો તમે દિવસમાં પણ  કામ કરો છો તો આંખોને આરામ આપવા માટે નિયમિત અંતરાલ પર બ્રેલ લેતા રહો. દરેક એક કલાક પછી આશરે 10 મિનિટ ના બ્રેક જરોર લેવું જોઈએ.આથી આંખોને આરામ મળે છે. 
7. તાનવથી બચવું- તનાવ બીજા રોગોના કારણ બને છે સાથે જ આંખોની રોશનીને પણ પ્રભાવિત કરે ચે. વધરે મોડે સુધી ટીવી જોવા મોબાઈલમાં મોડે સુધે ગેમ રમવાથી આંખોમાં તનાવ થઈ જાય છે આથી બચાવ કરવું જરૂરી છે. 
 
8. અંધેરાથી રોશની
 
જો તમે અંધેરાથી રોશનીમાં જઈ રહ્યા છો ત્યારે પણ આંખોઅના ખ્યાલ રાખો. અચાનક અંધેરાથી રોશનીમાં જયાં પછી આશરે 10 સેકંડ સુદી તમારીઆંખોને બંદ રાખો પછી જ ખોલો. આથી મનોવૈજ્ઞાનિક અસર થાઅ છે અને અચાનક રોશનીના સંપર્કમાં આવતા આંખોની રોશની પણ ઓછી થઈ જાય છે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Hyderabad Student Suicide Case: શાળામાં યૂનિફોર્મની મજાક ઉડાવતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ID કાર્ડની દોરીથી બનાવ્યો ફાંસીનો ફંદો

મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન...' રાહુલ ગાંધીએ મનરેગામાં ફેરફાર અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યું

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટ... અમદાવાદની 12 શાળાઓને આવ્યો ઈમેલ, ગૃહ મંત્રી અમિત શાહ-ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈનુ લખ્યુ નામ

ઈથિયોપિયામાં PM મોદીનુ થયુ જોરદાર સ્વાગત, મળ્યુ સર્વોચ્ચ સન્માન, આજે સંસદને કરશે સંબોધિત

વધુ જુઓ..

ધર્મ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

આગળનો લેખ
Show comments