Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું જ્યુસ પીવો

Webdunia
શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (09:24 IST)
* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું  જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે . 
 
* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ  પણ ઓછા થશે  અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી  અનુભવશો. 
ALSO READ: આ એક ફળના છે પાંચ ચમત્કારીક ફાયદા... હાર્ટ અટેક સહિત કેંસર પણ થઈ જશે છૂમંતર
* દૂધીના રસમાં  તુલસી અને ફુદીનાના પાંદડા નાખશો તો કોલેસ્ટ્રોલ ઘટશે . 
 
* દૂધીનો રસ ડાયબિટીસમાં પણ ફાયદા કરે છે અને હાર્ટ બ્લોકેજને ઘટાડશે.  
ALSO READ: શ્રાવણના મહીનામાં મેહંદી લગાવવાથી તનાવ અને માથાના દુખાવો દૂર હોય છે, જાણો કેવી રીતે
* ખાંસી , ટી.બી, છાતીમાં બળતરા હોય તે  માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી હોઈ  શકાય છે.
 
* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન કર્યા પછી એક કપ દૂધીના રસમાં થોડો કાળી મરીનો પાવડર અને ફૂદીનો નાંખીને પીવાથી રાહત મળે છે. 
 
 
નોંધ - દૂધીનો  રસ દૂર કાઢતા પહેલાં જોઈ લો કે આ  કડવી તો નથી જો કડવી હોય તો પ્રયોગ ન કરવો.  
 
તમે સ્વાદમાટે એમાં  સંચળ નાખી શકો છો ...........

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments