Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી- સરગવાની શિગ અને મસૂરની દાળ

Webdunia
રવિવાર, 25 માર્ચ 2018 (13:38 IST)
સામગ્રી  -  એક વાડકી મસૂરની દાલ, સરગવાની શિંગ સમારેલી 250 ગ્રામ, લાલ મરચુ 1 ચમચી, હળદર ચપટી, હિંગ ચપટી, ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટુ 1-1, ઝીણા સમારેલા ધાણા. 


બનાવવાની રી ત -  સૌ પ્રથામ કુકરમાં મસુરની દાળને એક સારી રીતે બાફી લો. હવે સરગવાની શિંગના કટકા ઉકાળી લો. સિંગોમાંથી ગૂદો કાઢી લો. 

એક કઢાઈમાં તેલ ગરમ કરી ડુંગળી-ટામેટા-લસણનો વઘાર લગાવી ગ્રેવી તૈયાર કરો અને તેમા દાળ અને સરગવાની શિંગોનો ગૂદો મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો. હવે ઉપરથી સમારેલી કોથમીર નાખીને રોટલે કે ભાત સાથે સર્વ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

આગળનો લેખ
Show comments