ફરાળી રેસીપી - સાબૂદાણા અપ્પે

સોમવાર, 1 એપ્રિલ 2019 (17:54 IST)
એક વાટકી સાબૂદાના(પલાળેલા) 
બે બટાકા(બાફેલા) 
એક નાની ચમચી કાળી મરી પાઉડર 
બે નાની લીલા મરચાં 
એક વાટકી મગફળી દાણા 
સિંધાલૂણ સ્વાદપ્રમાણે 
 
વિધિ- સૌથી પહેલા શેકેલા મગફળી દાણાને દરદરો વાટી લો. 
- હવે એક વાસણમાં સાબૂદાણા, કાળી મરી પાઉડર, લીલા મરચાં, મગફળી દાણા અને સિંધાલૂણ નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- મિશ્રણના બાલ્સ તૈયાર કરી પ્લેટમાં મૂકતા જાઓ. પ્લેટને ચિકણું કરતા ન ભૂલવું. 
- ધીમા તાપ પર અપ્પે સ્ટેંડમાં તેલ લગાવીને ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થયા પછી બોલ્સ મૂકો અને ઢાકણ ત્રણથી ચાર મિનિટ સુધી શેકવું. 
- નક્કી સમય પછી બૉલ્સ પર હળવું તેલ લગાવીને પલટવું અને બીજા સાઈડથી પણ ચાર મિનિટ સુધી શેકવું. 
- તૈયાર છે સાબૂદાનાના અપ્પે. લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

આગળનો લેખ શેરડીના રસના ફાયદા તો ઘણા સાંભળ્યા હશે, હવે કેટલાક નુકશાન પણ જાણી લો...