Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Special Recipe - ચોમાસામાં મજા લો ગરમા ગરમ હિંગ કચોરીની

Webdunia
શુક્રવાર, 13 જુલાઈ 2018 (17:14 IST)
વરસાદની ઋતુમાં ગરમા ગરમ કચોરી ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. પણ તમે બજારમાંથી કચોરી મંગાવવાની બદલે ઘરે જ સહેલાઈથી તેને બનાવી શકો છો. ઘરે બનેલી ક્રિસ્પી અને ટેસ્ટી હિંગ કચોરી બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ આવશે.  તો ચાલો જોઈએ ઘરે જ ટેસ્ટ હિંગ કચોરી બનાવવાની સહેલી રેસ્પી 
 
સામગ્રી - મેંદો - 220 ગ્રામ 
તેલ - 2 ટી સ્પૂન 
મીઠુ - 1 ટી સ્પૂન 
બેસન - 50 ગ્રામ 
વરિયાળી - 1 ટી સ્પૂન 
લાલ મરચુ - 1 ટી સ્પૂન 
સુકી મેથી - 1 ટી સ્પૂન 
આમચૂર પાવડર - 1/4 ટી સ્પૂન 
આદુનો પાવડર - 1/4 ટી સ્પૂન 
હિંગ - 1/8 ટી સ્પૂન 
પાણી - 2 ટેબલ સ્પૂન 
 
બનાવવાની રીત - કચોરી બનાવવા માટે પહેલા તમે એક બાઉલ લઈને તેમા 220 ગ્રામ મેદો, 1 ટી સ્પૂન તેલ અને 1 ટી સ્પૂન મીઠુ નાખીને મિક્સ કરો.  ત્યારબાદ તેમા 2 ટેબલસ્પૂન પાણી નાખીને સોફ્ટ લોટની જેમ ગૂંદી લો. 
 
ત્યારબાદ બીજા બાઉલમાં 50 ગ્રામ બેસન, 1 ટી સ્પૂન સુકી મેથી, 1 ટી સ્પૂન વરિયાળી, 1/8 ટી સ્પૂન હિંગ, 1/4 ટી સ્પૂન આમચૂર, 1 ટી સ્પૂન તેલ અને હળવુ મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- એક પેનમાં હળવુ તેલ ગરમ કરીને આ મિશ્રણ સેકી લો. ત્યારબાદ તેને ઠંડુ કરવા મુકો 
- ઠંડુ કર્યા પછી તેમા પાણી નાખીને સોફ્ટ કરી લો. 
- હવે ગૂંથેલા લોટમાંથી થોડુ મિક્સર લઈને લૂઆ બનાવી લો. ત્યારબાદ લૂઆને હળવા હાથે દબાવો અને તેમા બેસનનુ તૈયાર મિશ્રણ નાખો અને તેને મોટી રોટલીની જેમ વણી લો. 
- એક કડાહીમાં કચોરીને ફ્રાઈ કરવા માટે તેલ ગરમ કરો. ત્યારબાદ કચોરીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થતા સુધી ડીપ ફ્રાઈ કરો. ત્યારબાદ તેને અબ્સોર્બેટ પેપર પર મુકો જેથી એક્સ્ટ્રા તેલ નીકળી જાય. 
- તમારી ગરમા ગરમ કચોરી તૈયાર છે હવે તમે તેને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Shiv ji Puja Niyam: ભગવાન શિવની પૂજામાં વર્જિત હોય છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન કરશો અર્પિત

Rukmini Ashtami ડિસેમ્બર 2024 માં રુક્મિણી અષ્ટમી ક્યારે છે? ચોક્કસ તારીખ નોંધો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

આગળનો લેખ
Show comments