Webdunia - Bharat's app for daily news and videos

Install App

Healthy Breakfast Recipe - મેદુ વડા રેસીપી

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2023 (14:59 IST)
જો તમે નાસ્તામાં ઈડલી ડોસા ખાઈને બોર થઈ ગયા છો તો આ વખતે સૂજીના મેદુ વડા ટ્રાય કરી શકો છો.  આન એ બનાવવા ખૂબ જ સહેલા છે અને તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. આ સહેલી વિધિથી તમે તેને મિનિટોમાં તૈયાર કરી શકો છો.  આવો જાણીએ તેની રેસીપી 
 
સામગ્રી - 2 કપ રવો, એક કપ દહી, એક ઝીણી સમારેલી ડુંગળી, ઝીણો સમારેલો આદુનો ટુકડો, 7-8 ઝીણા સમારેલ કઢી લીમડો, એક ચમચી જીરુ, એક ચમચી વાટેલા કાળા મરી, અડધી ચમચી મીઠો સોડા, સ્વાદમુજબ મીઠુ, ફ્રાઈ કરવા માટે તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક વાસણમાં રવો, આદુ, લીલા મરચા, ડુંગળી, જીરુ સહિત બધી સામગ્રી મિક્સ કરી લો. 
- હવે આ મિશ્રણનુ ઘટ્ટ બૈટર તૈયાર કરી લો. 
- હવે આ મિશ્રણમાં ખાવાનો સોડા મિક્સ કરીને તેને થોડીવાર આમ જ રહેવા દો. 
- ત્યારબાદ હાથમાં તેલ લગાવીને આ બૈટરના વડાનો આકાર બનાવી લો. 
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર વડાને ક્રિસ્પી ગોલ્ડન થતા સુધી ફ્રાઈ કરો. 
- તૈયાર છે ક્રિસ્પી મેદૂ વડા. તેને ચટણી અને સાંભર સાથે ગરમા ગરમ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

આગળનો લેખ
Show comments