Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ રીંગણનું શાક - બેંગન પોસ્તો

Webdunia
શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (17:35 IST)
અત્યાર સુધી તમે બટાકા પોસ્તો વિશે સાંભળ્યુ હશે પણ શુ તમે રીંગણને પોસ્તોની જેમ નવી રીતે બનાવી જોયા છે ? આ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. 
 
સામગ્રી - 250 ગ્રામ રીંગણ (મીડિયમ સાઈઝના)
પેસ્ટ બનાવવા માટે - 
 
1 ટેબલસ્પૂન પોસ્તો (ખસખસ)  
1/2 ટી સ્પૂન વરિયાળી 
1/2 ટી સ્પૂન મગફળી (સેકેલી) 
1 ડુંગળી 
1 ટામેટુ 
1 ઈંચ આદુનો ટુકડો 
5-6 લસણની કળી 
3-4 લીલા મરચા 
 
અન્ય સામગ્રી -  1/2 ટી સ્પૂન હળદર 
1.1/2 ટી સ્પૂન ધાણા જીરુ 
1 ટી સ્પૂન જીરા પાવડર 
1/2 ચમચી લાલ મરચુ
મીઠુ સ્વાદ મુજબ 
તેલ જરૂર મુજબ 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક મિક્સર જારમાં બધી વસ્તુઓ નાખીને તેનુ પેસ્ટ બનાવી લો. 
- મીડિયમ તાપ પર તેલ ગરમ કરવા મુકો 
- તેલ ગરમ થતા જ તૈયાર પેસ્ટ નાખીને સારી રીતે સેકો 
- હળદર, લાલ મરચુ, ધાણા જીરુ અને જીરા પાવડર મિક્સ કરો 
- જ્યારે મસાલા તેલ છોડવા માંડે ત્યારે તેમા રીંગણ અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો. 
- રીંગણ થોડા સેકાતા જ થોડુ પાણી નાખીને તાપ ધીમો કરી ઢાંકીને પકવો. 
- વચ્ચે વચ્ચે ચેક કરતા રહો કે રીંગણ ચોટે નહી 
- જ્યારે રીંગણ પુરા બફાય જાય અને મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યારે તાપ બંધ કરો. 
- તૈયાર છે બેંગન પોસ્તો... ગરમાં ગરમ ભાત કે પરાઠા સાથે સર્વ કરો.  
 
ઘઉમાં 100 કાળા ચણા નાખીને દળાવો અને જ્યારે આ લોટ ડબ્બામાં ભરો ત્યારે સૌ પ્રથમ તેમા 11 તુલસીના પાન અને 2 કેસરના દોરા મુકો. પછી આ લોટને તમે રોજ રોટલી બનાવવા માટે વાપરી શકો છો.  આ કામ શનિવારે જ કરવાનુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

આગળનો લેખ
Show comments