Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ફરાળી રેસીપી- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Webdunia
મંગળવાર, 20 માર્ચ 2018 (18:33 IST)
જરૂરી સામગ્રી 
1 કપ સાબૂદાણા 
અડધા કપ મગફળી 
2 બટાકા 
2 મોટી ચમચી ખાંડ પાઉડર 
સ્વાદપ્રમાણે સિંધાલૂણ 
10-12 લીમડો 
તળવા માટે ઘી/ તેલ 
15-20 બદામ 
વિધિ
-સૌથી પહેલા સાબૂદાણામાં એક કપ પાણી મિક્સ કરી 5 મિનિટ માટે મૂકો. ત્યારબાદ સાબૂદાણાને પાણી જુદો કરી એક વાસણમાં મૂકી લો. 
- બટાકાને છોલીને છીણી લો. છીણતા સમયે બટાકાને વધારે પાતળ ન કરવું. 
- આ લચ્છાને થોડી વાર બરફના પાણીમાં ડુબાડી રાખો. પછી હથેળીથી દબાવીને તેનું પાણી કાઢી એક પ્લેટમાં ફેલાવીને રાખી દો. 
- મધ્યમ તાપ પર કડાહીમાં તેલ નાખી ગરમ થવા માટે મૂકો. 
- તેલ ગરમ થઈ ગયું છે કે નહી ચેક કરવા માટે તેમાં સાબૂદાણાના એક દાણા નાખી જુઓ. જો આ ફૂલીને ઉપર આવી જાય તો સમજવું કે તેલ ગરમ થઈ ગયું છે. 
- હવે ધીમા તાપ પર તેમાં અડધા-અડધા કરી સાબૂદાણા નાખી તળી લો. તળતા સમયે આ વાતનો ધ્યાન રાખો કે તાપ ધીમા હોય. ફુલ તાપ પર સાબૂદાણા ફૂલી જશે પણ અંદરથી કાચ રહેશે. 
- સાબૂદાના તળ્યા પછી તેને એક મોટા વાસણમાં કાઢી લો. 
- ત્યારબાદ તેલમાં મગફળી અને બદામ નાખી 4-5 મિનિટ સુધી તળીને કાઢી લો. 
મગફળી તળ્યા પછી તેલમાં થોડા થોડા કરીને બટાકાના લચ્છા નાખી કુરકુરા થતા સુધી તળી લો. ધ્યાન રાખો કે ત્યાર સુધી તળવું છે જ્યારે સુધી આ કરકરા ન થાય. 
- ત્યારબાદ તાપ બંદ કરી નાખો અને તેલમાં લીમડો નાખી તળીને કાઢી લો. 
- હવે સાબૂદાણમાં મગફળી, લીમડો,  બટાકા ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- લો તૈયાર છે વ્રત સ્પેશલ સાબૂદાણાના નમકીન 
- તમે એક સ્ટોર કરવા ડિબ્બામાં ભરીને રાખી શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

આગળનો લેખ
Show comments