Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિત્રકલા-છબિકલા-શિલ્‍પકલા ક્ષેત્રે પ્રદાન કરનાર કલાકારોના ગૌરવ પુરસ્‍કાર જાહેર- પ૧ હજાર રોકડા અને તામ્રપત્રથી સન્‍માનિત કરાશે

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2016 (23:18 IST)
રાજ્યના ચિત્રકલા, છબિકલા અને શિલ્‍પકલા ક્ષેત્રે નોંધપાત્ર તથા ગણનાપાત્ર પ્રદાન કરનાર ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્‍કારથી રાજ્ય સરકાર દ્વારા પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વર્ષ ર૦૧૩-૧૪ અને ર૦૧૪-૧પ વર્ષ માટેના ગૌરવ પુરસ્‍કાર જાહેર કરવામાં આવ્‍યા છે. જેઓને પુરસ્‍કાર પેટે રૂા. પ૧,૦૦૦/- રોકડા, શાલ અને તામ્રપત્ર દ્વારા સન્‍માનિત કરવામાં આવશે. ગૌરવ પુરસ્‍કૃત કલાકારોની યાદી નીચે મુજબ છે.

વર્ષ-ર૦૧૩-૧૪

 
ક્રમ    ક્ષેત્ર    કલાકારનું નામ    સ્‍થળ    પુરસ્‍કારની રકમ      
૧    ચિત્રકલા    શ્રી નવીન ઢગલ        અમદાવાદ        રૂા. પ૧,૦૦૦/-      
૨    ચિત્રકલા    શ્રી મોહસીન શેખ    અમદાવાદ    રૂા. પ૧,૦૦૦/-      
૩    ચિત્રકલા    શ્રી અરવિંદભાઇ પટેલ    અમદાવાદ    રૂા. પ૧,૦૦૦/-      
૪    શિલ્‍પકલા     શ્રી કાન્‍તિભાઇ પરમાર    વડોદરા    રૂા. પ૧,૦૦૦/-      
૫    શિલ્‍પકલા    શ્રી એકતા ત્રિવેદી    અમદાવાદ    રૂા. પ૧,૦૦૦/-      
૬    શિલ્‍પકલા    શ્રી બંકીમ પટેલ    આણંદ    રૂા. પ૧,૦૦૦/-      
૭    છબિકલા    શ્રી સુરેશભાઇ સોની    અમદાવાદ    રૂા. પ૧,૦૦૦/-      
૮    છબિકલા    શ્રી નારાયણ ડી. પટેલ    વડોદરા    રૂા. પ૧,૦૦૦/-      
૯    છબિકલા    શ્રી કેતન મોદી        અમદાવાદ    રૂા. પ૧,૦૦૦/-     


વર્ષ-ર૦૧૪-૧૫

ક્રમ    ક્ષેત્ર    કલાકારનું નામ    સ્‍થળ    પુરસ્‍કારની રકમ      
૧    ચિત્રકલા    શ્રી વિનોદ એમ. રાવલ        અમદાવાદ        રૂા. પ૧,૦૦૦/-      
૨    ચિત્રકલા    શ્રી નાનુભાઇ માનસુરીયા    ઉપલેટા    રૂા. પ૧,૦૦૦/-      
૩    ચિત્રકલા    શ્રી અવિનાશભાઇ ઠાકર    રાજકોટ    રૂા. પ૧,૦૦૦/-      
૪    શિલ્‍પકલા     શ્રી શૈલેષ કે. પટેલ    વલ્‍લભ વિદ્યાનગર    રૂા. પ૧,૦૦૦/-      
૫    શિલ્‍પકલા    શ્રી જયેશ બી. શુક્લ    રાજકોટ    રૂા. પ૧,૦૦૦/-      
૬    છબિકલા    શ્રી આલાપ વી. બ્રહ્મભટ્ટ    અમદાવાદ    રૂા. પ૧,૦૦૦/-      
૭    છબિકલા    શ્રી સુનીલ અડેસરા    આણંદ    રૂા. પ૧,૦૦૦/-      
૮    છબિકલા    શ્રી આનંદભાઇ પી. પટેલ        અમદાવાદ    રૂા. પ૧,૦૦૦/-   

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments