Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલૂ પ્રસાદના ચેહરા પર બાબા રામદેવની ગોલ્ડ ક્રીમ, RJD સુપ્રીમોએ પતંજલિ પ્રોડક્ટને વખાણ્યા

Webdunia
બુધવાર, 4 મે 2016 (10:58 IST)
રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ અને યોગ ગુરૂ બાબા રામદેવ આજે એક સાથે જોવા મળ્યા. બાબા રામદેવ લાલૂ યાદવને 21 જૂનના રોજ થનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનુ આમંત્રણ આપવા માટે લાલૂના દિલ્હી સ્થિત રહેઠાણ પર પહોંચ્યા હતા. આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર ફરીદાબાદમાં પોતાના 5 દિવસીય કાર્યક્રમનુ આયોજન કરનારા બાબા રામદેવ અહી લાલૂને આમંત્રણ આપવા પહોંચ્યા હતા. જ્યા લાલૂ યાદવે રામદેવના પ્રોડક્ટના જોરદાર વખાણ કર્યા. 
 

મુલાકાત દરમિયાન બાબા રામદેવ અને લાલૂએ એકબીજાના વખાણ કર્યા. સાથે જ રામદેવે લાલૂને તેમના પતંજલિ સંસ્થાનમાં બનેલા કેટલાક પ્રોડક્ટ પણ ભેટ કર્યા. બાબા રામદેવે લાલૂ પ્રસાદ યાદવના ચેહરા પર પતંજલિની ગોલ્ડ ક્રીમ પણ લગાવી. આ દરમિયાન લાલૂ પ્રસાદ હસતા રહ્યા. લાલૂએ બાબા રામદેવ અને પતંજલિના પ્રોડક્ટના વખાણ કર્યા. 
 
તેમણે બાબા રામદેવની પ્રશંસા કરતા કહ્યુ કે બજારમાં બાબાના પ્રોડક્ટ આવ્યા પછી અનેક લોકોની દુકાનો બંધ થઈ ગઈ છે. એ લોકો તેમને ત્રાંસી નજરે જુએ છે. લાલૂએ કહ્યુ કે રામદેવ ક્વાલિટી પ્રોડક્ટ આપે છે. 
 
 લાલૂ યાદવે બાબા રામદેવના સાબુ, ક્રીમ અને ઘી સહિત અનેક ઉત્પાદોના વખાણ કરતા કહ્યુ કે લોકો બાબા વિરુદ્ધ ષડયંત્ર કરી તેમના પ્રોડક્ટને ખરાબ બતાવે છે. જ્યારે કે આ ઉત્પાદ બજારમાં મળતા મિલાવટી સામાન કરતા ખૂબ સારા છે  ઉલ્લેખનીય છે કે લાલૂ યાદવ અને બાબા રામદેવ એકબીજાના એકદમ વિરોધી માનવામાં આવે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા મમતા કુલકર્ણી, આંખોમાં આંસુ આવી ગયા...દૂધથી કર્યો અભિષેક

કેદારેશ્વર મહાદેવનું મંદિર

અભિનેત્રી મમતા કુલકર્ણી ફિલ્મ અભિનેત્રી બનવા માંગતી ન હતી

Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે

મમતા કુલકર્ણી બની સંન્યાસી, ગળામાં રૂદ્રાક્ષ-ભગવા કપડા પહેરીને મહાકુંભમાં જોવા મળી અભિનેત્રી, જાણો તેનુ નવુ નામ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

lost recipes- આ અનેક પરંપરાગત વાનગીઓને લોકો ભૂલી રહ્યા છે

રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

આગળનો લેખ
Show comments