Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત-રૂસ મળીને બનાવશે બે નવી મિસાઈલ, પાકિસ્તાનના દરેક ખૂણામાં પહોંચી વળશે

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (11:44 IST)
ભારત આ વર્ષે જૂન મહિનામાં મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમનો ભાગ બન્યુ છે. એક અંગ્રેજી છાપા મુજબ તેના પરિણામ્સવરૂપ જ રૂસ ભારત સાથે મળીને મિસાઈલ બનશે. ભારત અને રૂસ ટૂંક સમયમાં જ 600 કિલોમીટર સુધી માસ્ક ક્ષમતાવાળી નવી જનરેશનની બ્રહ્મોસ મિસાઈલ બનાવશે. આ 600 કિલોમીટર રેંજવાળી આ મિસાઈલની જદમાં પુર્ણ પાકિસ્તાન હશે. MTCRની ગાઈડલાઈંસના મુજબ ક્લબમાં સામેલ દેશ કોઈ બહારી દેશને 300 કિલોનીટરની રેંજથી વધુ મિસાઈલ તકનીક ન તો આપી શકે છે કે ન તો વહેંચી શકે છે કે ન તો સાથે મળીને મિસાઈલ બનાવી શકે છે. 
 
બ્રહ્મોસ મિસાઈલની મારક ક્ષમતા 300 કિમી. 
 
ભારત પાસે જે વર્તમાન બ્રહ્મોસ મિસાઈલ છે તેની મારક ક્ષમતા 300 કિલોમીટર સુધી જ છે. તેનાથી પાકિસ્તાનના અંદરના વિસ્તારોને ટારગેટ કરવા મુશ્કેલ છે. જો કે ભારત પાસે નેક્સ્ટ જનરેશન બ્રહ્મોસ મિસાઈલથી વધુ મારક ક્ષમતાવાળી મિસાઈલ છે. પણ બ્રહ્મોસની ખાસિયત એ છે કે તે ચોક્કસ લક્ષ્ય પર હુમલો કરી શકે છે. ભલે એ લક્ષ્યને કેટલી પણ સુવિદ્યા આપવામાં આવે. જો પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ ઉભી થાય છે તો આ મિસાઈલ એક ગેમ ચેંજર સાબિત થઈ શકે છે. 
 
ભારત-રૂસની ઓછા અંતરની મિસાઈલ પણ બનાવશે 
 
ભારત અને રૂસ વચ્ચે ગોવા સમિત દરમિયાન આ સોદો થયો હતો. તેના મુજબ બંને દેશ મળીને ઓછા અંતરની મિસાઈલો બનાવશે. જેને પનડુબ્બી અને એયરક્રાફ્ટથી પણ ઉડાવી શકાશે.  અ સમજૂતીને સમિટ દરમિયાન સાર્વજનિક નહોતા કરવામાં આવ્યા. પણ રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશના પત્રકારો સામે આ સમજૂતીનો ઉલ્લેખ કર્યો. 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments