Webdunia - Bharat's app for daily news and videos

Install App

April Fool Day Jokes- એપ્રિલ ફૂલ્સ ડે જોક્સ

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2023 (10:27 IST)
1. મા-દીકરો શું કરે છે મરો દીકો?
દીકરો - ભણું છું મા..
માતા - શાબાશ!  શું વાંચી રહ્યો છે
દીકરો - તમારી હોનારી પુત્રવધૂનો SMS.
Happy April Fool
 
2. પપ્પૂ  એ ગલીના રસ્તામાં કેળાના કચરો ફેંફી નાખ્યો  
એક માણસ ત્યાં લપસીને પડી ગયો 
 
બધા મોહ્લ્લાના લોકો એકત્ર થઈ ગયા 
આ કચરો કોણે ફેંક્યું 
 
એક માણસ ગુસ્સામાં બોલ્યો 
 
ફેક્યૂ હશે કોઈ કૂતરાએ 
 
પપ્પૂ એક તરફ જઈને  હસવા લાગ્યો 
 
કચરો મેં ફેંક્યૂ અને નામ કૂતરાના આવી ગયો.. .
 
3. શિક્ષક - તું આટલા દિવસો ક્યાં હતો, શાળામાં કેમ ન આવ્યો?
ગોલુ- બર્ડ ફ્લૂ થઈ ગયો હતો મેડમ.
શિક્ષક: પણ આ તો પક્ષીઓને થાય છે, માણસોને નહીં.
 
ગોલુ - તમે મને માણસ ક્યાં સમજ્યો... રોજ મને મુર્ગો તો બનાવો છે..!!
 
 
4.છોકરી- મારા પેટમાં તારા pyaar Ni Nishani  છે 
 
છોકરા- પણ મેં તો તને ક્યારે કિસ પણ નથી કર્યું 
 
 
છોકરી- અરે તૂ મને ચોકલેટ આપી હતી ના 
 
એ મે ખાઈ છે હવે મારા પેટમાં છે!! 
 
 
5. શિક્ષક - ચાલો જણાવો કે Monkey ને હિન્દીમાં શું કહેવાય છે?
 પપ્પુ - વાનર કહેવાય.
શિક્ષક - પુસ્તકમાં જોયા પછી કહ્યું... ત્યાં રોકો, હું આવુ છું...
 
પપ્પુ - ના સાહેબ, કસમ ખાઉં છું કે મેં તમને જોઈને કહ્યું..
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

આગળનો લેખ
Show comments