Publish Date: Fri, 01 Sep 2023 (09:26 IST)
Updated Date: Sun, 27 Aug 2023 (18:02 IST)
એક મહિલાનો પતિ ખોવાઈ ગયો અને તેના મિત્ર સાથે FIR નોંધાવવા ગઈ ...!
,
પતિના વેશમાં લખાયુ...! એકદમ હેન્ડસમ… ગોરો, જાડી મૂછ, કાળી આંખો… 6 ફૂટ ઉંચી… જીન્સ ટી-શર્ટ પહેરેલી…!
,
તેના બેનબણીએ રોક્યો ! તમારા પતિ ટૂંકા, ટાલ અને ભૂંગા છે, તૂ શુ લખાવી રહી છે...?
,
સ્ત્રીએ કહ્યું...! જે ગયો છે તે ગયો છે... પોલીસવાળા ગમે તે લાવે, તે સારો હોવું જોઈએ...!