rashifal-2026

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

Webdunia
બુધવાર, 19 જૂન 2019 (18:16 IST)
પુરૂષોની આ 3 ક્વાલિટીને પસંદ કરે છે મહિલાઓ 
જો તમે વિચારી રહ્યા છો કે આ ક્વાલિટીમાં માત્ર લુક્સની વાત થઈ રહી છે તો આવું નથી. ફિજિકલ કવાલિટીજની સાથે સાથે ઈમોશનલ ટચ પણ ઈંમ્પોર્ટેટ છે. સાથે જ તમારામાં હોવિં જોઈએ આત્મવિશ્વાસ અને સેંસ ઑફ હ્યૂમર આજની ભાગતી દોડતા બીજી લાઈફમાં કોઈના મનમાં તમારા માટે આકર્ષણ પેદા કરવા માટે માત્ર ટૉલ ડાર્ક અને હેંડસમ હોવું જ ઘણુ નથી તે સિવાય પણ કઈક manly ક્વાલિટીજ છે જે તમારા અંદર હોવી જોઈએ. તે છે તે ક્વાલિટીજ જે મહિલાઓને વધારે પસંદ આવે છે. અમે તમને જણાવી રહ્ય છે તે 3 ખૂબીઓ વિશે જે તમારા અંદર છે તો મહિલાઓ તમારી તરફ નક્કી રૂપે આકર્ષિત થશે. 
સુપરમેન ક્વાલિટીજ 
મહિલાઓ પોતે કેટલી પણ સક્ષમ હોય તેને સારું લાગે છે કે જોએ કોઈ તેની સુરક્ષા કરવાની જવાબદારી ઉઠાવીએ. પણ પૂરા કાંફીડેંસની સાથે જ્યારે પણ અવસર મળે આ વાતને જોવાવવાની અને સિદ્ધ કરવાની કોશિશ કરે કે તમે તમારા પાર્ટનરને મુશ્કેલ ઘડીમાં દરેક રીતે સુરક્ષિત રાખી શકો છો અને તે તમારી સાથે પૂરી રીતે સેફ અનુભવ કરશે. મહિલાઓ હમેશા એવા જ પુરૂષોને પસંદ કરે છે. જેની સાથે રહીને તેને પ્રોટેક્ટિવ અનુભવ હોય છે. 
 
સેંસ ઑફ સ્ટાઈલ 
આવું કદાચ નહી કે કોઈને ઈમ્પ્રેસ કરવા માટે તમે તમારા બજટથી બહાર જઈને બ્રેંડેડ કપડા અને વસ્તુઓ ખરીદો પણ તમે રોડસાઈડથી પણ કઈક ખરીદી રહ્યા છો તો આ વાતનો ધ્યાન રાખો કે તે કપડા કે એસેસરીજમાં કઈક ક્લાસ હોય અને તે તમારા પર સ્ટાઈલિશ જોવાય. સાથે જ કોશિશ કરવી કે તમે તમારી કોઈ પણ એક રીતના સ્ટાઈલને હમેશા મેનટેન કરીને રાખવી. મહિલાઓ આવું કદાચ નહી ઈચ્છતી કે તમે ડેવિડ બેકહમ કે સલમાન ખાનની કૉપી કરવી. આવું કરવાની જગ્યા તમે તમારા એક જુદો અને યુનિક સ્ટાઈલ ડેવલપ કરવું. 
 
સેંસ ઑફ હ્યૂમર 
મહિલાઓને જે ક્વાલિટી પુરૂષોમાં સૌથી વધારે પસંદ આવે છે તે છે સેંસ ઑફ હ્યૂમર. મહિલાઓ પોતાની આટલી સમસ્યાઓ હોય છે અને તેને તેનાથી ડીલ કરવું હોય છે. તેથી તેને એવા માણસની કદાચ જરૂર નહી હોય છે કે પોતે ડિપ્રેસ્ડ હોય. હા ક્યારે કયારે મૂડ ખરાબ હોવું દરેક કોઈની સાથે હોય છે. પણ જ તમારું સેંસ ઑફ હ્યૂમર સારું છે અને તમે તમારી આસપાસને હંસાવી શકો છો, તેના ખરાબ મૂડને સારું કરવીની ક્વાલિટી તમારામાં છે તો છોકરીઓ કે મહિલાઓ તમને જરૂર પસંદ કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો

કોમનવેલ્થ 2030 પછી ભારત 2036 ઓલિમ્પિકની મેજબાની માટે તૈયાર, જય શાહે ભારતને 100 અને તેમાંથી 10 મેડલ ગુજરાતે લાવવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહિ રમે BAN', બાંગ્લાદેશનાં કાર્યકારી રમતગમત મંત્રીએ આપ્યું વાહિયાત નિવેદન

મસ્કે વેનેઝુએલા માટે કરી મોટી જાહેરાત, દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે સ્ટારલિંક

Weather Forecast - ગુજરાતમાં હજુ વધશે ઠંડી, મોસમ વિભાગનું એલર્ટ, ભારતનાં આ રાજ્યોમાં ધ્રુજાવી દેશે ઠંડી

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments