Webdunia - Bharat's app for daily news and videos

Install App

મક્કામાં 550થી વધારે હજ પ્રવાસીઓની મોત, ભયંકર ગરમી છે કારણ

મક્કામાં 550થી વધારે હજ પ્રવાસીઓની મોત  ભયંકર ગરમી છે કારણ
Webdunia
બુધવાર, 19 જૂન 2024 (13:02 IST)
Macca heat wave- મક્કામાં 550 થી વધારે હજયાત્રીઓની મોતના સમાચાર છે. મંગળવારે સઉદી સરકારએ તેની જાણકારી આપી. જણાવવામાં આવી રહ્યુ છે કે ભયંકર ગરમીના કારણે 550થી વધારે હજયાત્રીઓની મોત થઈ છે. મૃતકોમાં સૌથી વધારે મિશ્રના આશરે 323 પ્રવાસીઓ શામેલ છે. તેમજ જાર્ડનના આશરે 60 હજ યાત્રીઓની મોત થઈ છે. જણાવીએ કે ગયા વર્ષ પણ ગરમીના કારણ હજ દરમિયાન 240 હાજીઓની મોત થઈ હતી. મંગળવારે મિશ્રના વિદેશ મંત્રાલયએ કહ્યુ કે કહિરા હજના દરમિયાન લાપતા મિસ્રના લોકોની શોધ માટે તે સઉદી અધિકારીઓના સંપર્કમાં છે અને બન્ને દેશ સતત આ દિશામાં કામ કરી રહ્યા છે. 
 
હજ ઈસ્લામ ની પાસે સ્તંભોમાંથી એક છે 
તમને જણાવી દઈએ કે હજ એ ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. ગયા મહિને જારી કરાયેલા એક રિપોર્ટમાં સાઉદીએ કહ્યું હતું કે હવામાન પરિવર્તનને કારણે દર વર્ષે હજ યાત્રાને નોંધપાત્ર અસર થઈ રહી છે. જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં 0.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી રહ્યો છે.
 
સાઉદી નેશનલ મેટોરોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર સોમવારે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ (125 ફેરનહીટ) પર પહોંચી ગયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments