Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Sleep Day 2019- સારું જીવન ઈચ્છો છો તો, ઉંઘની અવગણના ન કરવી

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2019 (15:03 IST)
ઉંઘ દરેક માણસના દિવસનો મુખ્ય ભાગ છે કારણ કે આ માણસના સ્વાસ્થય અને કલ્યાણનો સૂચક છે. બદલતી જીવનશૈલી અને વ્યસ્ત જીવનમાં લોકો હમેશા કામના કારણે ઉંઘથી સોદો કરી લે છે. પણ ઉંઘને દરેક માણસ હળવામાં લે છે અને તેની અવગણના કરે છે જે માનવ શરીરને સતત ઓચું ઉત્પાદક અને થાકેલા બનાવવાના સૌથી મોટું કારણ છે. તો આજે "વર્લ્ડ સ્લીપ ડે" ના અવસરે પોતાનાથી એક વાદો કરી લો કે કોઈ પણ સ્થિતિમાં ઉંઘથી સોદો નહી કરશો જાણો ઉંઘને અવગણના કરી તમે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો. 
જાગતા સમને કામ કરવું અને સારું લાગણી કરવાની ક્ષમતા તે વાત પર નિર્ભર કરે છે કે માણસ પૂરતી ઉંઘ લઈ રહ્યું છે કે નહી. સાથે જ આ વાત પર નિર્ભર કરે છે કે તમે તે સમયે જ સૂઈ રહ્યા છો જ્યારે તમારું શરીર સૂવા માટે તૈયાર છે. 
 
સૌથી મોટી વાત તો આ છે કે ઉંઘની કમી તમારા કામ, શાળા કે કોઈ પણ બીજી કાર્યક્ષમતામાં હસ્તક્ષેપ કરી શકે છે. ભારતમાં આ સામાન્ય સમસ્યા ચે. બધા ઉમ્ર વર્ગના લોકો ખાસ કરીને યુવા, પૂરતી ઉંઘ ન લેવાની શિકાયત કરે છે. આ હાઈ બ્લ્ડ પ્રેશર, હૃદય રોગ, મધુમેહ સાથે ઘણા સ્વાસ્થય સમસ્યાઓથી સંબંધિત છે. પછી વિચારો શું હકીલતમાં તમારી ઉંઘથી સોદો કરવું યોગ્ય છે. 
 
એવા ઘણા કારક છે જે ઉંઘની કમીના કારણ બને છે અને સૌથી મોટું કારણ આ છે કે જયારે તમે એક અસાધારણ સરફેસ સૂએ છે. યોગ્ય મેટ્રેસનો ઉપયોગ કરવું ખૂબ જરૂરી છે. એક અભ્યાસ પ્રમાણે માનવ શરીર રાતમાં આશરે 30 વાર મૂડે છે કારણકે પ્રેશર પાઈંટ તમારી ઉંઘ પર સ્ટ્રેસ નાકે છે અને લોહીનો પ્રવાહ ઓછું થઈ જાય છે. રાતમાં સ્વતંત્ર રૂપથી સૂવા માટે નેચરલ ફેબ્રિકથી બનેલા ગાદાનો ઉપયોગ કરવું. આ શરીરને ફરીથી જીવંત કરવામાં માંસપેશીઓને આરામ આપવામાં મદદ કરે  છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments