Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઠ કલાક ઉંઘ છે જરૂરી, નહીં તો થઈ શકે છે આ 5 નુકશાન

આઠ કલાક ઉંઘ છે જરૂરી, નહીં તો થઈ શકે છે આ 5 નુકશાન
, ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (00:44 IST)
સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ જરૂરી છે, અ તો તમે બધા જાણતા જ હશો પણ જો તમે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ નહી લેતા તો તમને આરોગ્યના કયાં નુકશાન ઉઠાવવા પડી શકે છે, આ તમે નથા જાણતા, જાણો  5 નુકશાન, જે ઉંઘની કમીથી હોય છે. ALSO READ: ઘરેલુ ઉપાયો - ભીના મોજા પહેરીની સૂવાથી થાય છે ગજબના ફાયદા
 
1. જ્યારે અમે ઉંઘી રહ્યા હોય છે, તો અમારા શરીરમાં કેટલાક સકારાત્મક પરિવર્તન થાય છે જેનાથી અમારો વિકાસ, સુધારો, કોશિકાઓનો રિલેક્સ થવું અને માનસિક વિકસ વગેરે. પરંતુ પૂરતી ઉંઘ નથી લેવાથી તમને આ લાભ નહી મળતા. 
2. જો તમે પૂરતીં ઉંઘ નહી લો છો, તો એ તમારી માનસિક ક્ષમતા અને યાદશક્તિ માટે ખૂબ ખતરનાક સિદ્ધ હોય છે. તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે, હીં સુધી કે તમને ભૂલવાનો રોગ પણ થઈ શકે છે. 
 
3. તનાવ અને માનસિક સમસ્યાઓનો શિકાર હમેશા એ લોકો હોય છે, જે પૂરતીં ઉંઘ નહી લેતાં અને મગજને યોગ્ય આરામ નહી મળતું. 
 
4. ઉંઘ પૂરી ન થતાં પર શરીર અને મગજને પૂરી રીતે આરામ નહી મળતું, જેના કારણે શારીરિક દુખાવો, અકડન જેવી સમસ્યાઓ હોય છે. તે સિવાય માથાનો ભારે થવું , ચીડિયાપણું પણ સામાન્ય વાત છે. 
 
5. તમારું પાચન તંત્ર પર પણ ઓછી ઉંઘનો અસર પડે છે. જો તમે પૂરતીં ઉઘ નહી લેશો, તો પાચન શક્તિ નબળી થઈ જાય છે, જેના કારણે તમારું પેટ સાફ ન થતાં કે કબ્જની સમસ્યા પણ થઈ શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી