Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં સરસવના તેલના આ રીતે કરો ઉપયોગ , આ 10 પ્રોબ્લેમ્સથી છુટકારો થશે

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (06:12 IST)
શિયાળામાં સરસવના તેલના ઉપયોગ ભોજનમાં કરો કે દવાના રૂપમાં ખૂબ લાભકારી સિદ્ધ થાય છે. સરસવના તેલમાં ઘણા એવા તત્વ હોય છે જે અમારી સેહત ,વાળ  અને સ્કિન વગેરે પર જાદુઈ અસર મૂકે છે. આથી સરસવના તેલના ઉપયોગ પ્રાચીન સમયથી જ ભોજન અને શરીર પર લગાડવામાં પણ કરાય છે પણ ખૂબ ઓછાઅ લોકો જાણે છે કે સરસવના તેલ ખૂબ સારું પેનકિલરની રીતે કામ કરે છે આજે અમે તમને જણાવી રહ્યા છે સરસવના તેલના થોડા એવા જ ઉપાયો વિશે જે ઉપયોગી અને રામબાણ ગણાય છે. 
 
1. સરસવના તેલમાં દુખાવોરહિત ગુણ છે જો કાનમાં દુખાવો થાય તો બે ટીંપા હૂંફાણા સરસવના તેલ કાનમાં નાખી એમાં બે-ચાર કળી લસનની પણ નાખી શકો છો. 
2. સરસવના તેલ સૌંદર્યવર્ધક પણ છે , રૂપ સૌંદર્ય નિખારવા માટે ગોરા રંગ ચાહતા બેસન કે હળદરના ઉબટનમાં સરસવના તેલ નાખી લગાડો. 
3. સરસવના તેલ દિલને ચુસ્ત અને દુરૂસ્ત રાખે છે ,થોડા સમય પહેલા એક શોધમાં ખબર પડી કે સરસવના તેલ ખાતાને 71 ટકા લોકોને દિલના રોગ નહી થાય. 
 

4. જો ગઠિયાથી પરેશાન છો તો સરસવના તેલમાં કપૂર નાખી માલિશ કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે. 

5. જો કમરના દુખાવા હોય તો સરસવના તેલમાં થોડી હીંગ , અજમો , લસણ મિક્સ કરી ગર્મ કરીને કમર પર લગાવો પિંડલીઓમાં દુખાવો હોય તો માલિશ કરવી . 

6. નવજાત બાળકો અને પ્રસૂતા બન્નેની આલિશ સરસવના તેલથી કરવી ખૂબ સારું રહે છે. સરસવના તેલથી માલિશ કર્યા પછી નહાવાથી બાળકને શરદીનો ખતરો નહી રહે છે. 

7. ત્વચાના રોગોમાં પણ સરસવના તેલ લાભદાયક રહે છે .આ તેલમાં આકડાના પાંદળા અને થોડી હળદર મિક્સ કરી ગરમ કરી લગાવાથી દાદ , હંજવાળ વગેરેના ખતમ થઈ જાય છે. 
 
8. જો ચેહરા પર ખીલ , કરચલીઓ હોય તો સરસવના તેલ મોટા કામની વસ્તુ છે સરસવના તેલથી માલિશ કરવાથી શરીર પર કરચલીઓ નહી પડતી. 
 
9. સરસવના તેલમાં થોડા હિના પાઉડર મિક્સ કરી થોડી વરા ઉકાળીને ચાળીને વાળમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થઈ જાય છે. 

10. સરસવના તેલથી માલિશ કરતા લોહી વધે છે. શરીરમાં ચુસ્તી-સ્ફૂર્તિ આવે છે. આથી શારીરિક થાક પણ દૂર થાય છે. 
 
11. દાંત અને મસૂડા પર સરસવના તેલમાં મીઠું મિક્સ કરી ઘસવાથી દાંત મજબૂત બને છે. સાથે જ મસૂડાથી લોહી આવવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. 
 
12. પગના તળે સરસવના તેલની માલિશ કરીને સૂવો. આંખની કમજોરી દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shiv Vrat katha- શિવ વ્રત કથા

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Shiv ji Puja Niyam: ભગવાન શિવની પૂજામાં વર્જિત હોય છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન કરશો અર્પિત

Rukmini Ashtami ડિસેમ્બર 2024 માં રુક્મિણી અષ્ટમી ક્યારે છે? ચોક્કસ તારીખ નોંધો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

આગળનો લેખ
Show comments