Festival Posters

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

Webdunia
મંગળવાર, 10 જુલાઈ 2018 (12:26 IST)
બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રાજ જણાવીશ.  કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એમની ઉમ્ર 35 વર્ષ છે અને જોવામાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પરદા પર કે કોઈ ઈવેંટમાં જુઓ છો તો તમને લાગશે કે એમની બ્યૂટી નેચરલ છે. 
સનીને વધારે ભારે મેકઅપ લગાવું કદાચ પસંદ નથી.એ  એમની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાક હે છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયાથી વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા ઈચ્છો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અબે બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો 
 
બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે. 
સની નું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ જોવાશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ જરૂર જિમ જાય છે. 
 
સારી સ્કિન માટે યોગા 
સની દરેક દિવસ યોગ કરે છે . ભલે ના એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય , પણ એ યોગા કરતા ક્યારે નહી ભૂલે. આથી એમની સ્કિન દરેક સમયે ચમકદાર અને જવાં જોવાય છે. 
 
હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ , શાકભાજી અને સલાદ રાખે છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નહી. 
 
દૂધ પણ પીએ છે 
સની એમની ડાઈટમાં દૂધને પણ શામેળ કરે છે કારણ કે આ એમની સ્કિનેને અંદરથી પોષણ આપે છે અને એમની સ્કિનેનમાં ચમક ભરે છે. 
 
વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.  
 
એ ખૂબ પાણી પીએ છે.  
સની એમની સાથે દરેક જગ્યા પાણીની બોટલ સાથે રાખે છે . એ 8 ગ્લાસ પાણી દરેક દિવસ પીએ છે કારણ કે એથી વાળ અને સ્કિન સારી હોય છે. 
 
આત્મવિશ્વાસ થી ભરેલી રહે છે. 
સની માને છે કે જો તમને ખૂબસૂરત જોવાવું છે ત ઓ માણસને હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારતીય રોકાણકારોએ રૂ. 9 લાખ કરોડ ગુમાવ્યા, સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ... બધું મોંઘુ, ઈરાનમાં તણાવની વિશ્વભરમાં અસર

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

T20 વર્લ્ડ કપમાં ફ્લોપ પ્રદર્શન બાદ બાબર, શાહીન અને સલમાનને વિચિત્ર સજા, PCBએ લાખોનો ફટકાર્યો દંડ

કતરનું હવાઈ ક્ષેત્ર બંધ, ઈન્ડિગો અને અકાસા એર દ્વારા ગલ્ફ દેશોની ફ્લાઇટ્સ રદ

રાજ્યભરમાં HPV રસીકરણનો પ્રારંભ: 5 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષા કવચ મળશે

વધુ જુઓ..

ધર્મ

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?

Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત

Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ

Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ

આગળનો લેખ
Show comments