rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિયોનીના પતિએ એવી ફોટો પોસ્ટ કરી

Sunny Leon
, બુધવાર, 20 જૂન 2018 (11:39 IST)
સન્ની લિઓનના પતિ ડેનિયલ વેબરએ ફાદર ડે પર પોસ્ટ કરી, જેમાં સની, ડેનિયલ સહિત અને તેમના બાળક પુત્રી નિશા ખોડામાં નજર આવી રહી છે . 
 
આ ફોટા પર લોકો વાંધો લીધું કારણકે સન્ની અને તેમની દીકરી ન્યૂડ લાગી રહી છે જ્યારે ડેનિયલ ટૉપલેસ છે. સનીએ પોતાની જાતને છુપાવી રાખી નિશાને પકડી રાખ્યું છે. 
 
આ ચિત્ર પર લોકોએ સન્ની અને ડેનિયલને ટ્રોલ કર્યું છે. કેટલાક લોકોએ પણ બચાવ પણ કર્યો છે, પરંતુ તેમની સંખ્યા ઓછી છે.  
 
સન્ની અને ડેનિયલ્સના સરોગેટ દ્વારા બે પુત્રો પણ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"રેસ 3" ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી