Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવી બિકની સની લિયોનીએ પહેલીવાર પહેરી

sunny leone
, શુક્રવાર, 20 એપ્રિલ 2018 (10:37 IST)
સની લિયોની તેમની પિકચર્સને લઈને ખૂબ ચર્ચામાં  રહે છે. અત્યારે જ તેણે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરી. ત્યારબાદ તેઁણે તેમની દીકરી નિશ કૌર વેબર માટે એક ઈમોશનલપોસ્ટ શેયર કરી હતી. જેન જોઈને બધા ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદ હવે સની લિયોની એક બોલ્ડ ફોતા શેયર કરી છે જે ચર્ચામાં છે. 
 
અત્યારે જ સની એ એક ફોટા પોસ્ટ કરી છે જેમાં એ બિકનીમાં નજર આવી રહી છે. આ કલરની બિકની તેણે પહેલીવાર પહેરી છે પણ ફેંસ તેમાં પણ સનીને ખૂબ  પસંદ કરી રહ્યા છે તેમાં એ હૉટ લાગે રહી છે. 
 
આ પોસ્ટ પર સનીએ કેપશન લખ્યું છે કે મને લાગે છે કે આ મારા માટે સારી રહેશે. આવું રંગ જેને પહેરવાથી મે ક્યારે નહી વિચાર્યું હતું. સની આ દિવસો કેપ ટાઉનમાં છે. આ ખબર પણ તેણે તેમની આ પોસ્ટથી આપી. તે પહેલા સનીએ તેમની દીકરીને લઈને એક પોસ્ટ શેયર કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે હું વાદો 
 
કરું છું  કે મારા દિલ, આત્મા અને શરીરનો દરેક ભાગ તમારી સુરક્ષા માટે છે. એટલે કે આ વિશ્વની દરેક ખરાબ વસ્તુથી તમે બચાવવા હું મારી જાણ પણ આપી દઈશ. 
 
તેમાં સનીએ નિશાને તેમની બાહોમાં સમેટી રાખ્યું છે. સની અને ડેનિયલના બે દીકરા પણ છે. ત્રણે બાળકો સાથે સની અને ડેનિયલનો પરિવાર ખૂબ ખુશ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દબંગ 3 માં શું છે મૌની રૉયનો રોલ?