Dharma Sangrah

Health benefits- આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે ગોળવાળું દૂધ

Webdunia
સોમવાર, 25 જૂન 2018 (08:03 IST)
ગોળનું સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી છે. તેમજ દૂધના અંદર પણ પૌષ્ટિક તત્વોનો ભંડાર છિપાયેલું છે. ગોળનો સેવન અમારી પાચન ક્રિયાને દુરૂસ્ત બનાવવાનું કામ કરે છે. ત્યાં જ દૂધ કેલ્શિયમની ભરપૂર માત્રા હોવાના કારણે આ અમારા હાડકાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. પણ શું તમે ક્યારે દૂધમાં 
ગોળ મિક્સ કરી પીવાના ફાયદા વિશે સાંભળ્યા છે? જો દૂધ અને ગોળને મિક્સ કરી નાખી તો અમારું શરીરની મૂળ જરૂરિયાત પૂરી થઈ જાય છે. દૂધમાં ગોળ મિકસ કરી પીવાથી અમારા શરીરમાં લોહીની ઉણપ, થાક જેવી ઘણી સમસ્યાઓથી છુટ્કારો મળે છે. ALSO READ: હેલ્થ કેર - હળદરવાળું દૂધ છે ગુણકારી
આવો જાણી દૂધમાં ગોળ મિક્સ કરી પીવાથી ફાયદા વિશે.. 
 
1. જો તમે નિયમિત દૂધમાં ગોળ મિક્સ કરી પીવો છો તો તેનાથી અમારું શરીરનો લોહી સાફ હોય છે. જેના કારણે ફોડા-ફોળલીઓ અને ઈજા થવાની શકયતા ઓછી થઈ જાય છે.
ALSO READ: સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો
2. ગોળ અને દૂધનો સેવન અમારી પાચન ક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે. દરરોજ ગોળવાળા દૂધ પીવાથી કબ્જની પ્રોબ્લેમ પણ નહી હોય છે. 
 
3. સાંધાના દુખાવામાં ગોળવાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારી હોય છે. તે પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમેરિકાનું ઘાતક F-15 ફાઇટર પ્લેન કુવૈતમાં ક્રેશ થયું, વીડિયો સામે આવ્યો, ઈરાનનો દાવો - અમે તેને તોડી પાડ્યું

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

સોના અને ચાંદીમાં આગ લાગી છે! બજાર ખુલતાની સાથે જ ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા; સોનાનો ભાવ 1.67 લાખને પાર.

Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ

ફૂટબોલ મેચ દરમિયાન ઇફ્તાર માટે બ્રેક ન લઈ શકવાને કારણે, ગોલકીપરે તેના મુસ્લિમ સાથી ખેલાડીઓ માટે એક યુક્તિ અજમાવી, જેના કારણે વ્યાપક પ્રશંસા થઈ

વધુ જુઓ..

ધર્મ

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ

Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ

Aaj Nu Panchang - આજનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

આગળનો લેખ
Show comments