Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર - હળદરવાળું દૂધ છે ગુણકારી

હેલ્થ કેર -હળદર વાળું દૂધ છે ગુણકારી

હેલ્થ કેર - હળદરવાળું દૂધ છે ગુણકારી
, રવિવાર, 24 જૂન 2018 (06:20 IST)
દૂધ અને હળદર બન્ને જ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે.પરંતુ 
આ બન્નેને એકસાથે લેવામાં આવે તો તેનો લાભ બમણો  થઈ જાય છે. હળદર  એંટીબાયોટિક હોય છે તો બીજી બાજુ  દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. આવો જાણીએ ગરમ દૂધમાં હળદર નાખી પીવાના શું ફાયદા  થાય છે.
ALSO READ: મધુર મકાઈના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે
 
webdunia

ઘામાં રાહત 
જો તમને વાગ્યુ  હોય તો હળદરવાળું દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ દુ:ખાવામાં પેન કિલરનું  કામ કરે છે અને ઘા માં રાહત આપે છે.
webdunia
હાડકા મજબૂત કરવામાં સહાયક 
દૂધમાં કેલ્શિયમ હોય છે અને હળદરમાં એંટીઆક્સીડેંટ ,આથી હળદરવાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. 
webdunia

 
જાડાપણું ઓછા કરવામાં ફાયદાકારક 
હળદર વાળું દૂધથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે. એમાં રહેલા પોષક તત્વ વજન ઘટાડવામાં મદદ કરે છે. 
webdunia

ઉંઘ
જો તમને ઉંઘ ના આવતી હોય કે ઠીકથી ઉંઘી ન આવતી હોય તો સૂવાના અડધા કલાક પહેલાં હળદરવાળું દૂધ પીવો. આ તમને સારી ઉંઘ આપશે અને ઉંઘ ન આવવાની સમસ્યા પણ દૂર થશે. 
webdunia

કૈંસર અને ગઠિયા 
હળદરનું  દૂધ કૈસરથી બચાવ કરે છે. આથી બ્રેસ્ટ ,સ્કિન ,લંગ પ્રોસ્ટેટ કૈંસરનું જોખમ ઓછુ થઈ જાય છે. કૈસર સિવાય ગઠિયા રોગમાં પણ રાહત આપે છે. હળદરનું  દૂધ  સાંધા અને માંસપેશિયોને લચીલો બનાવે છે. જેથી દુ:ખાવો ઓછો થાય છે. 
webdunia

લોહી સ્વચ્છ 
હળદરવાળા દૂધથી લોહીમાં રહેલી અશુદ્ધિયોને દૂર કરી શકાય છે. આથી બ્લ્ડ સર્ક્યુલેશન ઝડપી થાય  છે. જેથી દુખાવામાં રાહત મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર ઈંડિયનસ કપ્લ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ