Biodata Maker

શું માસ્કના ઉપયોગમાં તમે તો નહી કરી રહ્યા આ મોટી ભૂલોં, વધી શકે છે કોરોનાનો ખતરો

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (14:53 IST)
કોરોના વાયરસ પહેલાથી પણ વિકરાળ રૂપ લઈંજે સામે આવ્યો છે. એક્સપર્ટનોં કહેવું છે કે ડબલ મ્યૂટેંટ વાયરસ ખૂબ ખતરનાક છે. આરોગોની સારવાર અત્યારે સુધી નહી શોધી શક્યા છે. તેથી પોતાને સુરક્ષિત 
કરવા માટે સાવધ રહેવું સૌથી સારું ઉપાય છે. કોરોનાથી બચવા માટે ગયા વર્ષથી માસ્ક, સેનિટાઈજર અને સોશિયલ ડિસ્ટેંસિંગ પર પ્રેશર અપાઈ રહ્યો છે. પણ લોકો તેમાં મોટી ભૂલ કરી રહ્યા છે જેનાથી વાયરસથી સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. અહીં એક્સપર્ટથી સલાહ કઈક આ રીતે છે જેનાથી તમને કોરોનાથી બચાવ કરવામાં ખૂન મદદ મળી શકે છે. 
 
માસ્ક લગાવતા સમયે ન કરવી આ ભૂલ 
કોરોનાથી બચાવ માટે લોકો માસ્કના ઉપયોગ કરી રહ્યા છે. પણ તેમાં મોટી ભૂલ લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે. એકસપર્ટ જણાવે છે કે બાહરી સતહ પર કોરોના વાયરસના મળતા ચાંસેજ સૌથી વધારે હોય છે. 
 
જ્યારે તમે માસ્ક પહેરીને બહાર નિકળે છે ક્ર કોર્ર કોરોના સંક્રમિતથી વાત કરે છે તો તમારા માસ્ક પર વાયરસ થવાની શકયતા હોય છે. તેથી જો તમે થોડી વાર કાઢીને માસ્કને ખિસ્સામાં, બેગમાં કે હાથમાં લો છો તો ત્યાં વાયરસ પહોંચી શકે છે. લોકો માસ્કને અડીને હમેશા હાથ ધોવું કે સેનિટાઈજ કરવો ભૂલી જાય છે અને તેને લઈન થોડી પણ સાવધાની નહી રાખતા. આ રીતે સંક્રમણનો ખતરાને વધારી નાખે છે. સારું હશે કે તમે માસ્કને કૉમન  જગ્યા પર નહી રાખવું. તેને પેપર બેગમાં રાખો અને કાઢ્યા પછી હાથ ધોવું. ડોક્ટર કહે છે કે બહાર નિકળવા કે ઘરે કોવિડ પેશંટ હોય તો બે માસ્કનો ઉપયોગ કરવું. અંદર સર્જિકલ માસ્ક અને બહારથી ટાઈટ ફિટેડ લિનેન માસ્ક લગાવવો. 
 
શું કહે છે એક્સપર્ટ 
તાજેતરની ખબર હતી કે કોરોના વાયરસ હવામાં ફેલી રહ્યો છે. તેના પર કહેવુ છે કે ચિંતા ના કરો. N95 કે K95 માસ્ક ખરીદવું. એક દિવસમાં એક માસ્ક લગાવો. કપડાન માસ્કને હટાવી નાખો. તેણે જણાવ્યુ કે હવામાં કોરોના હોવાના અર્થ આ નથી કે હવા સંક્રમિત છે. તેનો અર્થ છે કે વાયરસ હવામાં વધારે નહી ટકી રહ્યો છે. ઘરની અંદર વેંટીલેશનની કાળજી રાખવી. 
 
સેનિટાઈજરનો ઉપયોગ 
સેનિટાઈજરનો ઉપયોગ પણ લોકો ત્વરિતતામાં કરી રહ્યા છે. ડરાવવા માટે નહી. એકસપર્ટની માનીએ તો કોરોનાના વધારેપણુ દર્દી 14 દિવસની અંદર ઠીક થઈ જાય છે. 10 ટકાથી ઓછા લોકો જાણે છે જેની સ્થિતિ બીજા અઠવાડિયામાં બગડવી શરૂ હોય છે. મુજબ જો 2 અઠવાડિયામાં તમારી સ્થિતિ નહી બગડી એટલે કે તમે ઠીક થઈ રહ્યા છો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments