Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીરિયડ્સ પહેલા પગ કેમ દુખે છે? જાણો ઉપાય

Webdunia
શનિવાર, 2 માર્ચ 2024 (01:01 IST)
leg pain reason
leg pain reason before period: પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અથવા છોકરીઓ પગમાં દુખાવો અને શરીરમાં જકડાઈ જવાની ફરિયાદ કરે છે. મોટાભાગની મહિલાઓ પીરિયડ્સ પહેલા પગમાં દુખાવાની ફરિયાદ કરે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આનું કારણ શું છે? આ સિવાય શું આ દુખાવા માટે કોઈ દવા લેવી જોઈએ કે પછી કોઈ ઘરેલું ઉપચારની મદદ લેવી જોઈએ. આવો જાણીએ તેનું કારણ અને પછી જાણીએ તેના માટેના કેટલાક ઘરેલું ઉપાચાર
 
પીરિયડ્સ પહેલા પગ કેમ દુખે છે?
 
પીરિયડ્સ દરમિયાન, એસ્ટ્રોજન  (estrogen) અને પ્રોજેસ્ટેરોન (progesterone) નું સ્તર ઓછું થાય છે. જ્યારે પ્રોસ્ટાગ્લાન્ડિન(prostaglandin)નું ઉત્પાદન - પિરિયડસ  દરમિયાણ વધી જાય છે.  આ હોર્મોનલ ફેરફારો જ હકીકતમાં પગમાં દુખાવોનું કારણ છે. ઉલ્લેખનીય બાબત  એ છે કે પગમાં દુખાવો સામાન્ય સ્નાયુ ખેંચાણ અથવા દુખાવાથી અલગ હોય છે. આ સમય દરમિયાન તમને તીવ્ર  અને ગરમ દુખાવો થઈ શકે છે જે એક અથવા બંને પગમાં અનુભવાઈ શકે છે. તમારા પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં આ દુખાવો વધુ તીવ્ર  થઈ શકે છે અને તમારી વય વધવા સાથે દુઃખાવો વધુ ગંભીર થઈ શકે છે   
પીરિયડના લેગ પેન કેવી રીતે ઘટાડવો?
- લેગ પેનથી રાહત મેળવવા માટે  માટે ગરમ પાણીની બોટલ અથવા હીટિંગ પેડ સીધા તમારા પગની પીડાદાયક જગ્યા પર લગાવો.
- પડધુ ફેરવીને સૂઈ જાવ અને આરામ કરો. આ તમારી ઉત્તેજિત નસોને આરામ આપવામાં પણ મદદ કરે છે. 
-  તમારા પગને મીઠાવાળા ગરમ પાણીમાં મુકો 
- તમારા પગ દિવાલ સાથે દબાવીને સૂઈ જાઓ. તેનાથી આરામનો અનુભવ થશે. 
 
ધ્યાન રાખો કે પગમાં સોજો ઓછો કરવા, બ્લડ સર્કુલેશન વધારવા માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો. આ ઉપરાંત તમે દૂધમાં હળદર મિક્સ કરીને પણ પી શકો છો જે પીરિયડના પગના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments