Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમને પણ ઘૂંટણ વાળતા થઈ રહી છે મુશ્કેલી ? સાવધાન જીવનભર આ રોગનો શિકાર બની શકો છો

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (01:23 IST)
Weak knee symptoms: ઘૂંટણ  સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે તે શરીરની સૌથી જરૂરી મૂવમેન્ટ સાથે સંકળાયેલું છે. જો તેનાથી સંબંધિત એક પણ સમસ્યા થાય તો તે ચાલવામાં પણ સમસ્યા ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા લક્ષણો વિશે જણાવીશું જે દર્શાવે છે કે તમારા ઘૂંટણ નબળા પડી રહ્યા છે. તેથી શરૂઆતમાં જ તમે આ સમસ્યાને ઓળખીને તેને દૂર કરી શકો છો. 
 
ઘૂંટણ ખરાબ થવાના લક્ષણો-Weak knee symptoms 
 
1. ઘૂંટણમાં ખેચાવ અને સોજો - Swelling and stiffness
ઘૂંટણમાં દુખાવો અને સોજો એ બંને સંકેતો છે કે તમારા ઘૂંટણ ઝડપથી બગડી રહ્યા છે. હા, કારણ કે આ હાડકામાં નબળાઈને કારણે હોઈ શકે છે અથવા તે બળતરાને કારણે હોઈ શકે છે.
 
2. સીડીઓ ચઢવામાં મુશ્કેલી  - Problem with climbing stairs
સીડી ચડવામાં મુશ્કેલી એ પણ સંકેત છે કે તમારો ઘૂંટણ ઝડપથી બગડી રહ્યા છે.  હકીકતમાં આના કારણે, હાડકાની હિલચાલ પર અસર થાય છે અને એવું લાગે છે કે સીડી ચડતી વખતે, ઘૂંટણ પર એક અલગ સાંધા આવી રહ્યો છે. આ કિસ્સામાં તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
 
3. ઘૂંટણમાંથી કટ-કટ અવાજ આવવો  - Popping noises when the joint is bent
ઘૂંટણમાંથી કટ-કટનો અવાજ વાસ્તવમાં એ સંકેત છે કે તમારા સાંધા વચ્ચેનું લુબ્રિકન્ટ ફયુલડ ખતમ થઈ રહ્યું છે. જાણે કે ઘૂંટણની વચ્ચેનું તેલ ઓછું થઈ ગયું હોય અને એકડન અને ખેંચાણ વધવા માંડ્યું હોય. જેના કારણે ઘૂંટણ વાળતા જ કટ-કટનો અવાજ આવવા માંડે.
 4. ઘૂંટણ વાળવામાં સમસ્યા - Difficulty transitioning from a sitting to a standing position
ઘૂંટણને વાળવામાં મુશ્કેલી અનુભવવી એ વાસ્તવમાં સાંધા સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ હોઈ શકે છે. પહેલાની જેમ તે હાડકાં બગડવાની નિશાની છે અને બીજું તે સાંધામાં નબળાઈ હોવાનો સંકેત છે. આ બધી પરિસ્થિતિઓમાં, ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો.

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments