Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (00:12 IST)
વગર ડૉકટરની સલાહ ક્યારે પણ ન લેવી પેનકિલર 
એક્યુપ્રેશર તકનીકથી એક મિનિટમાં ઠીક થઈ શકે છે માથાનો દુખાવો 
સૂંઠનો પેસ્ટ લગાવવાથી પણ જલ્દી ઠીક હોય છે માથાનો દુખાવો 
ઠંડમાં તેજ હવા લાગી જવાથી પણ માથાનો દુખાવો થઈ જાય છે. 
ALSO READ: માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
સામાન્ય રીતે લોકો વધારે ગંભીરતાથી નહી લે છે અને કોઈ પણ પેનકિલર લઈને બેસી જાય છે. પણ જ્યારે માથાનો દુખાવો શરૂ હોય છે તો આ પરેશાન કરી નાખે છે. પણ વગર ડૉકટરની સલાહ કોઈ પણ દવા લેવું આરોગ્યની દ્ર્ષ્ટિથી યોગ્ય નથી. પણ તમે માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે બીજા કેટલાક ઉપાયોનો સહારો પણ લઈ શકો છો, જેની મદદથી માત્ર એક મિનિટમાં તમારો માથાનો દુખાવાથી રાહત મળી શકે છે. ચાલો જાણીએ માથાના દુખાવાથી મિનિટ ભરમાં રાહત આપવાના ઉપાય શું છે. ALSO READ: આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાનીના ઉકેલ છે તમારા રસોડામાં
 
એક્યુપ્રેશર તકનીક 
એક્યુપ્રેશર તકનીકથી મિનિટમાં માથાનો દુખાવો ઠીક કરવા માટે તમારા અંગૂઠા અને વચ્ચેની પહેલી આંગળીની જગ્યા પર હળવાથી મસાજ કરવી. આ પ્રક્રિયા બન્ને હથેળી પર કરવી. આંગળીઓના વચ્ચેની જગ્યાને ગોળ દિશામાં હળવાથી પ્રેશર નાખતા મસાજ કરવી. આ તકનીકથી તમે એક મિનિટમાં તમારા માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. 
સૂંઠનો પેસ્ટ 
સૂકા આદુંના પાઉડર એટલે કે સૂંઠ એક ચમલી લેવી, તેને પાણીમાં મિક્સ કરો અને એક પેનમાં મૂકી થોડું ગરમ કરી લો. હવે તાપથી હટાવીને ઠંડુ થવા માટે મૂકો. જયારે આ ઠંડું થઈ જાય તો (નવશેકું) તો તેને માથા પર લગાવો. થોડીવારમાં તમારું માથાનો દુખાવો દૂર થઈ જશે. 
તજ પેસ્ટ 
ઘણી વાર ઠંડમાં તેજ હવા લાગી જવાથી માથાનો દુખાવો થઈ જાય છે. આવી સ્થિતિમાં તજમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને માથા પર તેનો લેપને લગાવી મૂકી દો. થોડી વાર પછી ગરમ પાણીથી તેને સાફ કરો. તમારા માથાનો દુખાવાથી તરત રાહત મળશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

આગળનો લેખ
Show comments