Webdunia - Bharat's app for daily news and videos

Install App

Arm અને Thigh પર જમા ફૈટને ગાયબ કરી દેશે બેકિંગ સોડા

Webdunia
બુધવાર, 28 જૂન 2017 (15:48 IST)
તમારામાંથી અનેક લોકોને જાંધની આસપાસવાળા ભાગમાં એટલુ ફેટ જમા થઈ જાય છેકે જીંસ પહેરવામાં તકલીફ થવા માંડે છે. આ જ રીતે કેટલાક લોકોને હાથની આસપાસ(બગલ પાસેના) એટલુ ફેટ જમા થઈ જાય છે કે જેનથી લુક જ ખરાબ થઈ જાય છે. 
 
શરીરના આવા કેટલાક ભાગમાં ફેટ જમા થવુ એક સામાન્ય સમસ્યા છે અને આ એ લોકોમાં વધુ જોવા મળે છે જે પહેલાથી જ જાડાપણાનો શિકાર છે. અનેકવાર તમે વજન ઓછુ કરવા માટે જે એક્સરસાઈઝને અપનાવો ચો તેની અસર જાંઘ અને હાથમાં એકત્ર ફેટ પર નથી પડતો. તેથી તમારા ટ્રેનરને સાચી કસરત વિશે પૂછો અને ફરી તેને રોજ કરો. 
 
હાથ અને જાંધ પર જમા ફેટને તમે કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી પણ ઓછુ કરી શકો છો. જેવુ કે આપણે બધા જાનીએ છીએ કે ખરાબ ખાન પાન અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે જ મોટાભાગના લોકો જાડાપણાનો શિકાર થાય છે. 
 
 
તેથી જો તમે તમારુ જાડાપણુ અને શરીરને જુદા જુદા ભાગમાં જમા ફેટને ઓછુ કરવા માંગો છો તો સૌ પહેલા હેલ્ધી ડાયેટ અપનાવો અને લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરો. પછી કેટલાક ખાસ ઘરેલુ ઉપાયોને અપનાવો. અને થોડા જ અઠવાડિયામાં તમારુ ફેટ સહેલાઈથી ઓછુ થવા માંડે છે. આ આર્ટિકલમાં અમે તમને એક એવી રેસીપી બતાવી રહ્યા છીઈ જે જાંઘ અને હાથની ચરબી હટાવવામાં મદદરૂપ છે. 
 
સામગ્રી - એક ચમચી બેકિંગ સોડા.. એક ચમચી લીંબૂનો રસ અડધો ગ્લાસ પાણી 
 
બનાવવાની રીત - અડધા ગ્લાસ પાણીમાં બેકિંગ સોડા અને લીંબૂનો રસ મિક્સ કરો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીને જ્યુસ બનાવી લો.  હવે રોજ આ જ્યુસને સવારે નાસ્તો કરવાના થોડો સમય પહેલા પીવો. સતત બે મહિના સુધી તેને પીતા રહો. પછી જુઓ તમારા જાંધ અને હાથની ફેટ કેવી ગાયબ થઈ જાય છે. 
 
 
આ  જ્યુસને રોજ પીવાથી ફક્ત જાંધ અને હાથનુ ફેટ જ ખતમ નથી થતુ પણ તેનાથી આખા શરીરમાં રહેલ ફેટની માત્રા ઓછી થઈ જાય છે. આ જ્યુસ સાથે રોજ 45 મિનિટ કસરત કરો અને લો કેલોરી ડાયેટનુ સેવન કરો પછી જુઓ તમે કેવા એકદમ ફીટ દેખાશો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments