rashifal-2026

Eye care tips: આંખને હેલ્દી બનાવવા માટે આ 5 ફૂડસનો કરો સેવન

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:55 IST)
Eye care tips: બિઝી શેડયૂલ અને વર્ક લોડના કારણ આંખમાં ઘણા પ્રકારની પરેશાની થવા લાગે છે. આટલુ જ નહી વધતા કંપટીશનના કારણે બાળકોની આંખના આરોગ્ય પર ખરાબ અસર પડી રહ્યુ છે. ડૉક્ટરની સલાહ સિવાય પણ કેટલાક એવા ફૂડસ છે, જેના સેવનથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
 
માછલીઃ જો તમે નોન-વેજ ખાઓ છો તો આંખોને સ્વસ્થ રાખવા માટે તમે માછલીનું સેવન કરી શકો છો. તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા રહેતી નથી.
 
ગાજર- આંખોની રોશની વધારવા ગાજર કારગર ગણાય છે. તેમા રહેલ વિટામિન એ અને બીટા કેરોટીન આંખના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમે ગાજરનો સલાદ શાક 
 
અને જ્યુસના રૂપમાં સેવન કરી શકો છો. 
 
બદામ- તેમાં રહેલ વિટામિન એ તે અણુઓથી અમારી રક્ષા કરે છે. જે હેલ્સી ટિશૂજને નુકશાન પહોંચાડે છે. બદામને ખાવાના ઘણા બીજા હેલ્થ બેનિફિટસ પણ છે. દરરોજ 3 થી 4 પલાળેલા બદામ ખાવા જોઈએ. 
 
પપૈયું- તેમાં રહેલ વિટામિન સી અને એંટીઑક્સીડેંટસ આંખો માટે ખૂબ જરૂરી ગણાય છે. આ બન્ને જ આંખને ઘણા રોગોથી બચાવે છે. પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેથી તે તમારા બાળકને પણ ખવડાવી શકો છો. 
 
સંતરા- વિટામિન સી ભરપૂર સંતરા પણ આંખો માટે ફાયદાકારી હોય છે/ સંતરાના તાજા રસ રક્ત વાહિનીને સ્વસ્થ રાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાબર આઝમને વધુ એક ફટકો, પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગાનુ મોટુ એલાન

Supreme Court: 'શાળાઓમાં મફત મળે સેનેટરી પેડ', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, નહી તો માન્યતા થશે રદ્દ

ગુજરાતમાં કેમિસ્ટ્રીનો પ્રોફેસર કેવી રીતે બન્યા અંગ્રેજીના એચઓડી ?

NHAI Barrier Free Toll Plaza: થોભ્યા વગર જ કપાય જશે ટોલ ટેક્સ, ગુજરાતમાં દેશનુ પહેલુ બૈરિયર ફ્રી પ્લાજાનુ 2 ફેબ્રુઆરીએ થશે ટ્રાયલ

Lucknow Crime News: પતિએ હસી-મજાકમાં પત્નીને કહ્યુ 'બંદરિયા', ગુસ્સામાં મહિલાએ કરી લીધુ સુસાઈડ

વધુ જુઓ..

ધર્મ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments