Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાની નવી દવા 5 દિવસનો માત્ર 600 રૂપિયા ખર્ચ CDRI

Webdunia
ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (08:26 IST)
આ દવાને લખનૌના ચિકિત્સ વૈજ્ઞાનિકોએ પ્રથમ સ્વદેશી એંટીવાયરલ દવા બનાવવાનો દાવો કરાય છે. CDRI ના વૈજ્ઞાનિકોએ કોરોનાની સારવારમાં કારગર પ્રથમ એંટીવાયરલ ડ્રગ ઉમિફેનોવિર  (ant viral drug umifenovir) ની શોશ કરવાનો દાવો કરાય છે. આ દવા કોવિડના વગર લક્ષણ વાળા અને નબળા લક્ષણ વાળા દર્દી પર ટ્રાયલ કરાયુ છે. CDRI વૈજ્ઞાનિક આ વાતનો દાવો કરી રહ્યા છે કે આ દવા 5 દિવસમાં જ વાયરલ લોડને પૂર્ણ રીત ખત્મ કરી નાખે છે. 
- આ દવા  દિવસ સુધી દિવસમાં બે વાર લેવાની સલાહ આપી રહી છે. 
- આ દવા 800 એમજીની છે. 
- આ દવાનો 5 દિવસનો ખર્ચ 600 રૂપિયા અંકિત કર્યુ છે. 
- આ દવા ગર્ભવતી મહિલા અને બાળકો માટે પણ કારગર સિદ્ધ છે. 
- CDRI ના ચીફ સાંઈટિસ્ટ આર રવિશંકરએ જણાવ્યુ કે કોરોનાની સારવારમાં કામ કરતા આ એંટીવાયરલ ડ્રગ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત છે. આ પ્રભાવી રૂપથી કોવિડ 19ના સેલ કલ્ચરને નષ્ટ કરવામાં મદદ કરે છે. આ માણસની કોશિકાઓમાં વાયરસને પ્રવેશ કરવાથી રોકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

આગળનો લેખ
Show comments