Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

મોડે સુધી બેસવાથી થઈ શકે છે Dead butt syndrome રોગ જાણો લક્ષણ અને ઉપચાર

મોડે સુધી બેસવાથી થઈ શકે છે Dead butt syndrome રોગ જાણો લક્ષણ અને ઉપચાર
, બુધવાર, 6 ઑક્ટોબર 2021 (09:15 IST)
હમેશા ઘણા લોકો કલાકો સુધી તેમની સીટ પર બેસ્યા રહે છે. તે માત્ર કામ કરે ચે પણ આ નથી સમજતા કે સતત 45 મિનિટથી વધારે બેસવુ કેટલુ ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કેટલાક લોકો તેમની સીટ પર બેસીને જ લંચ કરી લે છે પણ આ રીતે બેસવાથી dead butt syndrome નામનો રોગથી ગ્રસિત થઈ શકો છો. આ રોગ એક જ પૉજીશનમાં બેસવાથી હોય છે. જો આ રોગની ગિરફ્તમાં આવી જાઓ છો ત્રો ગ્લૂટેન મેડિયસ નામનો રોગ ઘેરી લે છે. જેનાથી સામાન્ય રૂપથી કામ કરવામાં પરેશાની થવા લાગે છે . આવુ તેથી કારણ કે લોહી પ્રવાહ બધિત થવા લાગે છે. આવો જાણીએ શું છે આ રોગના લક્ષણ અને ઉપચાર

Dead butt syndromeના લક્ષણ 
- પીઠ, ઘૂંટણ અને એડીઓમાં દુખાવો.
- હિપ્સમાં ખેંચાણ
- હિપ્સના નીચેના ભાગમાં, કમરમાં કળતર
- હિપ્સની આસપાસ સુન્ન થવુ , બળતરા અને પીડા
 
Dead butt syndrome માટે ઉપાયો
જો આ રોગ પહેલેથી જ ટાળવામાં આવે તો તે સારું છે. આ રોગ ઓફિસ જનારાઓમાં વધુ છે પરંતુ તેઓ તેને અવગણે છે. ટાળવા માટે કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા રહો.
- ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.
- 30 થી 45 મિનિટમાં તમારી સીટ પરથી ઉઠતા રહો.
- પાલથી બનાવીને બેસો.
- 30 થી 45 મિનિટમાં સ્ટ્રેચિંગ કરતા રહો.
- દરરોજ 30 મિનિટ સુધી ચાલો.
- ઓફિસમાં સમય મળે તો પણ તમે ચાલી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના ફાયદા