Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ
Webdunia
શુક્રવાર, 26 માર્ચ 2021 (00:13 IST)
ખુશીના અવસર પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિવાદન માટે સૌથી સરળ અને પ્રભાવકારી ઉપાય છે તાળી વગાડવું. આ માત્ર ખુશી જાહેર કરવાના નહી પણ ખૂબ ફાયદાકારી પણ છે. જો તમે પણ જાણશો તેના આ ગજબ ફાયદા તો હેરાન રહી જશો. 
1. તાળી વગાડવાથી લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલનો સ્તર ઓછું થાય છે. તેનાથી લોહી સંચાર પણ સારી રીતે હોય છે. જેનાથી લોહીની ચાલ તેજ હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થતા મદદ મળે છે. 
 
2. તાળી વગાડવાથી બ્લ્ડપ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 
 
3. હૃદય રોગ મધુમેહ અસ્થમા ગઠિયા વગેરેથી રાહત આપવામાં ખૂબ લાભ હોય છે. પણ 1500 વાર વગાડવું તાળી. 
 
4. શરીરમાં કુળ 340 પ્રેશર બિંદુ હોય છે. એક્યુપ્રેશર થેરેપી મુજબ તાળી વગાડવાથી શરીરના ભાગને સ્વસ્થ રાખી શકાય છે. 
 
5.  તાળી વગાડવાથી શરીરમાં ઑક્સીજનનો ફ્લો યોગ્ય રીતે હોય છે. જેનાથી અમારા ફેફસાંમાં ઑક્સીજન યોગ્ય રીતે પહુંચે છે અને અમે સ્વસ્થ રહે છે. 
 
6. શરદી-ખાંસી વાળનો ખરવું શારીરિક દુખાવો 
 
દરરોજ અડધા કલાક તાળી વગાડવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments