Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઈ કોલેસ્ટ્રોલમાં કામની વસ્તુ છે જીરુ, બસ આ એક કંપાઉંડ ધમનીઓમાંથી સાફ કરી નાખશે low-density lipoprotein

Webdunia
ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (12:46 IST)
Hightlights 
 
- હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ અટેકના ખતરાને વધારે છે
- જીરુ કોલેસ્ટ્રોલ  ઘટાડવામાં મદદ કરે છે

Jeera for cholesterol: જીરુ એ મસાલો છે જેના વગર આપણે આપણા રસોડાની કલ્પના પણ કરી શકતા નથી. તેને લોકો દાળથી લઈને શાકભાજીમાં ખૂબ વપરાશ કરે છે અને તમે કદાચ નહી જાણતા હોય કે જીરુ વજન ઘટાડવા માટે પણ - આ ફુડનો ખૂબ ઉપયોગ થાય છે.  પણ આજે અમે વાત કોલેસ્ટ્રોલ ઘટાડવાની કરીશુ.  
 
ઉલ્લેખનીય છે કે ધમનીઓમાં કોલેસ્ટ્રોલનુ વધવુ દિલના રોગનો ખતરો ઉભો કરે છે. આ ધમનીઓમાં બ્લોકેજ પેદા કરે છે અને પછી બ્લડ સર્કુલેશનને પ્રભાવિત કરે છે.  આ ઉપરાંત આ હાર્ટ અટેકના ખતરાને પણ વધારે છે. આવામાં જીરુ આ તમામ પરેશાનીઓના સૌથી મોટા કારણ પર પ્રભાવી ઢંગથી કામ કરે છે અને કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે. કેવી રીતે આવો જાણીએ.  
 
low-density lipoprotein ને ઘટાડે છે જીરુ 
જીરામાં ફાઈટોસ્ટેરૉલ (phytosterols)નામનુ એક્ટિવ કમ્પાઉંડ હોય છે. જે હાઈ કોલેસ્ટ્રોલના મોટા કારણ બૈડ ફૈટ એટલે કે ઓછુ ઘનત્વવાળા લિપોપ્રોટીન (low-density lipoprotein) ને ઘટાડવામાં મદદ કરે છે. તેનુ ફાઈટોસ્ટેરૉલ શરીરમાં કોલેસ્ટ્રોલના અવશોષણને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી બૈડ ફૈટ ઝડપથી ઘટે છે. 
 
ધમનીઓને સ્વચ્છ કરે છે જીરુ 
જીરુ એંટી ઓક્સીડેંટથી ભરપૂર હોય છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને કાયમ રાખવા અને ઓછુ કરવામાં મદદ કરે છે. અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ છે કે જીરામાં રહેલ એંજાઈમ લોહી પ્રવાહમાં ઓક્સીકૃત એલડીએલ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને અન્ય ખરાબ વસાને ઘટાડે છે. આ ધમનીઓમાં અનહેલ્ધી ફૈટના કણોને જામતા રોકે છે અને તેને શરીરમાંથી ફ્લશ આઉટ કરવામાં મદદ કરે છે. સાથે જ તેના એંટીઓક્સીડેંટ ધમનીઓની દિવાલોને હેલ્ધી રાખે છે. 
 
તો શુ તમે તમારુ હાઈ કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માંગો છો તો જીરાને પાણીમાં ઉકાળીને આ પાણી પીવો. બીજુ તમે આની ચા પણ પી શકો છો. જે ધમનીઓને આરોગ્યપ્રદ રાખી શકે છે. આ રીતે જીરુ બૈડ કોલેસ્ટ્રોલમાં લાભકારી છે. 
 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

આગળનો લેખ
Show comments