Webdunia - Bharat's app for daily news and videos

Install App

Benefits of Garlic - લસણ ના 8 ફાયદા, આ લસણ જ છે રામબાણ ઈલાજ.

Webdunia
બુધવાર, 11 મે 2022 (11:52 IST)
- લસણ એક ઉત્તમ કૃમિનાશક ઔષધિ છે. આમાં ઘાવને નિરોગ કરવાની ગજબની શક્તિ છે. કેટલાયે પ્રકારના સંક્રામક રોગ, 
- જીવાણુંઓ અને વિષાણુઓ તેમજ આંતરડાના કીડાઓને લીધે ફેલાય છે, ઉગ્રગંધા લસણ તે વિષાક્ત કીટાણુઓનો નાશ તો કરે જ છે, 
- આરોગ્યની દ્રષ્ટિએ મહત્વપુર્ણ બેક્ટેરિયાનું રક્ષણ અને વૃદ્ધિ પણ કરે છે. 
- આમાં મળી આવતાં 'અલીલ સલ્ફાઈડ' નામનું ઉડનશીલ તેલ, જે આખા શરીરમાં વિજળીની ગતિએ ફેલનાર સશક્ત જંતુનાશક છે, શરીરના કોઈ પણ ખુણામાં ક્ષયના કીટાણુઓનો નાશ કરવામાં સમર્થ છે. 
- લસણસિદ્ધ તેલની માલિશથી આ શરીરના દરેક નાના-મોટા ભાગમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને ક્ષયને દૂર કરે છે. 
- રોગ તેમજ સંક્રામક બેક્ટેરીયાની વૃદ્ધિને રોકે છે.
- કાચા લસણનું સેવન લોહીની ગતિને ઝડપથી વધારે છે, જેનાથી લોહી પ્રવાહને અવરોધ કરનારી રોકાવટ દૂર થઈ જાય છે. 
- શરીરના દરેક ખુણામાં ખાસ કરીને સાંધાઓમાં જમા થયેલ કચરો પરસેવો, મળ-મૂત્રના રસ્તાથી નીકળી જાય છે. 
- અંગોનો લકવો અને ત્વચાની શુન્યતા દૂર થાય છે. મંદાગ્નિ, શ્વાસ, કફ અને વાતનો નાશ થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments