Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લસણ છોલવાની સરળ ટિપ્સ, ૨ જ મીનીટમાં થઇ જશે કામ.

લસણ છોલવાની સરળ ટિપ્સ, ૨ જ મીનીટમાં થઇ જશે કામ.
, મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (10:26 IST)
ઘણા લોકોને કુકિંગ કરવુ તેટલુ મુશ્કેલ નહી લાગતુ જેટલુ તેની તૈયારી કરવી. શાકભાજી પણ આવુ જ કામ છે. ખાસ કરીને ડુંગળી કાપવી કે લસણ છોલવા. લસણ ભોજનનો સ્વાદ વધારે છે અને હેલ્થ માટે પણ સારું હોય છે. પણ તેને છોલવા ટાઈમ ટેકિંગ હોય છે. લસણ છોલવામાં સરળતા હોય તેના માટે ઘણા ટ્રીક્સ તમને ગૂગલ પર મળી જશે. 
 
સોશિયલ મીડિયા પર તેનાથી રિલેટેડ પોસ્ટ વાયરલ થતા રહે છે. અહીં એવા ચાર ઉપાય છે જેને અજમાવીને તમે લસણ છોલવામાં સરળતા થઈ શકે છે. 
 
માઈક્રોવેવમાં રાખો 
શેફ સારાંશ ગોઈલા થોડા સમયે તેમના ઈંસ્ટાગ્રામ પર લસણથી સંકળાયેલો પોસ્ટ શેયર કર્યા છે. તેમજ ટ્વિટર પર પણ એક ટ્રીક વાયરલ થઈ છે. સારાંશએ 3 ટ્રીક્સ જણાવી 
 
હતી. તેમાં પહેલીમા તેણે જણાવ્યુ કે આખા લસણને 20 સેકંડસ માટે માઈક્રોવેવમાં રાખો. આ સરળતાથી છોલાશે. પણ આવુ કરવાથી થોડા પાકી જાય છે તો જો તમને કાચા 
 
લસણ જોઈએ તો બીજી ટ્રીક અજમાવી શકો છો. 
 
મોટા લસણને શેક કરો 
એક બીજુ તરીકો તેણે જણાવ્યુ કે લસણને બે બોલ્સ કે કોઈ કોઈ કૉકટેલ શેકરમાં લઈને હલાવો. તેના છાલટા પોતે ઉતરી જશે. પણ તેના માટે લસણ મોટા અને ફ્રેશ હોવા 
 
જોઈએ. 
 
આ પણ રીત કરો ટ્રાઈ 
ત્રીજા ઉપાયમાં તેણે જણાવ્યુ કે લસણને કોઈ ચાકૂથી દબાવો તો છાલટા સરળતાથી નિકળી જાય છે. તમે ઈચ્છો તો લસણ છોલતા થોડી વાર પહેલા પાણીમાં પણ પલાળી શકો 
 
છો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kids Massage- બાળક માટે બદામના તેલની મસાજ ફાયદાકારી છે કે નહી જાણો