Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ નવરાત્રિ પર લેવું છે Smartphone તો આ છે બેસ્ટ 5 ઑફર્સ

Smartphone
Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (14:32 IST)
આ નવરાત્રિ પર લેવું છે  Smartphone તો આ છે બેસ્ટ 5 ઑફર્સ 
 
નવરાત્રિની સાથે જ ખરીદદારીના મૌસમ પણ શરૂ થઈ ગયું છે. દરેક કંપનીઓ ઉપભોક્તાને લોભ માટે આકર્ષક કીમતોમાં એમના પ્રોડ્કટ્સ પેશ કરી રહી છે એના માટે અ કંપનીઓ ઈકોમર્સ વેબસાઈટ જેમ કે Flipkart, Amazon અને  Snapdeal નો સહારો લઈ રહી છે જે લોકો સ્માર્ટફોનના દીવાના છે એના 
માટે અત્યારે મોબાઈલ ફોન લેવા માટે સારો ઉપાય છે. આશરે દરેક કંપનીઓએ એમની કીમતોમાં કપાવો કર્યા છે. 
 
આવો અમે તમને જણાવીશ એક કયું મોબાઈલ કેટલું સસ્તું. 
 

 
1- Moto G4 Plus 32 GB
 
અમેજનની વેબસાઈટ પર મોટો જી 4 પ્લસ મોબાઈલ લેવાથી તમે પોતે ફાયદામાં રહીશ. કંપની આ મોબાઈલ પર 1500 રૂપિયાની છૂટ આપી રહી છે. પહેલા આ મોબાઈલ 14,999માં મળી રહ્યું હતું હવે એમના કીમત ઘટીને 13,499 રૂપિયા થઈ ગયા છે. મોટો જી 4 પ્લ્સ સ્માર્ટફોનમાં છે 5.50 ઈંચનો  1080x1920 પિક્સલ ડિસ્પ્લે 1.5 ગીગાહર્ટજ પ્રોસેસર , 3 જીબી રેમ અને 16 મેગપિક્સલના રિયર કેમરા 
 
2- Samsung Galaxy On8
 
સેમસંગ ગેલેક્સી ઑન 8 સ્માર્ટફોનનો વિક્રય એક દિવસ પહેલા જ ભારતમાં શરૂ થઈ ગઈ છે. આ ફોનને અત્યારે પણ માત્ર ફ્લિપકાર્ટથી જ ખરીદી શકો છો. આ ફોનને 15,900માં લૉંચ કર્યા હતા. પણ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેજ સેલના સમતે આ સ્માર્ટફોન 14,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ અને વ્હાઈટ કલર વેરિએંટમાં મળશે. ઑન 8 માં 5.5 ઈંચ ફૂલ એચડી એસએમોલેડ ડિસ્પ્લે છે. આ ફોનમાં 1.6 ગીગાહર્ટજ ઓક્ટો-કોર પ્રોસેસર આપ્યું છે. ફોનમાં 3 જીબી રેમ છે. ઈનબિલ્ટ સ્ટોરેજ 16 જીબી છે જેને માઈક્રોએસડી કાર્ડથી 128 જીબી સુધી વધારી શકાય છે. 
 
3- LeEco Le 2
 
લેઈકો લી 2 સ્માર્ટફોન 10 હજાર રૂપિયાની રેંજમાં તમે લઈ શકો છો. ફ્લિપકાર્ટ પર આ ફોન 1500 રૂપિયાની છૂટ મળી રહી છે. અત્યારે આ ફોનને લેવા માટે તમને માત્ર 10,499 રૂપિયા ખર્ચ કરવા થશે. એમની સ્ક્રીન 5.5 ઈંચ વગર બોર્ડર  વાળી એચડી ડિસ્પ્લે સે લેસ છે. એમના પ્રાઈમરી કેમરા 16 જ્યારે ફ્રંટ કેમરા 8 મેગાપિક્સલનું છે. 3000 એમએચની ક્ષમતા વાળી બેટરીથી લેસ આ સ્માર્ટફોન 4 જી નેટવર્ક પર કામ કરવા યોગ્ય છે. 

4- Micromax Canvas 5 E481
 
માઈક્રોમેક્સ કેનવાસ ફોન સ્નેપડીલ પર અત્યારે માત્ર  8874 રૂપિયામાં મળી રહી છે. આ ફોન 14999 રૂપિયામાં લૉંચ કરી હતી. અને એમના દામ અત્યારે 42 ટકા ઓછા છે. કેનવાસ 5 લાઈટના ફીચર્સની વાત કરીએ તો એમાં 5.2 ઈંચ ફુલ એચડી સ્ક્રીન આપી છે.  1.3 GHz મીડિયા ટેક કવાર્ડકોર પ્રોસેસર વાળા આ ફોનમાં 3 જીબીની રેમ આપી છે. આ ફોન માં 16 જીબીની ઈંટરનલ મેમોરી આપી છે. જેને વધારી શકાય છે. ફોટોગ્રાફી ફ્રંટની વાત કરે તો આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમરા છે. અહીં 5 મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમરા છે. કંપનીના આ નવું સ્માર્ટફોન 4G ટેકનીક સાથે આવશે. 
 
5- Mi Max (32GB, Silver)
 
શાઓમીના  Mi મેક્સના વાત કરે તો એને એક વર્ષ 14,999 રૂપિયામાં લોણ્ચ કર્યા હતા અને સ્નેપડીલ પર એમની કીમતમા6 1000 હજાર રૂપિયા કપાતો કર્યા છે. આ ફોન અત્યારે 13,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.  Mi Max ફેબલેટમાં 6.44 ઈંચનો ડિસ્લ્પે સ્ક્રીન આપ્યું છે. આ એક ડુઅલ સિમ ડુઅલ સ્ટેંડબાય ફેબલેટ છે. હેંડસેટના રિયર કેમરા 16 મેગાપિક્સલ અને ફ્રંત કેમરા 5 મેગાપિક્સલનું છે. 4 જી નેટવર્કને સપોર્ટ કરતા એમઆઈ મેક્સ ફેબલેટની બેટરી 4850 એમએચ પાવરની છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં સ્ટફ્ડ કારેલા બનાવો, તેનો સ્વાદ એટલો સરસ આવશે કે બધાને ગમશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments