Webdunia - Bharat's app for daily news and videos

Install App

Petrol ના ભાવ ઘટ્યા, ડીઝલના ભાવમાં સતત બીજા દિવએ વધારો - જાણો આજનો રેટ

Webdunia
શુક્રવાર, 17 મે 2019 (12:18 IST)
ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે શુક્રવારે પણ વૃદ્ધિ થઈ પણ પેટ્રોલના ભાવમાં આઠથી નવ પૈસા પ્રતિ લીટર રાહત લોકોને મળી છે.  
 
પેટ્રોલના ભાવ દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં આઠ પૈસા જ્યારે કે ચેન્નઈમાં નવ પૈસા લીટર ઘટી ગયા છે. જોકે ડીઝલ સતત બીજા દિવસે પણ મોંઘુ થયુ છે. 
 
ઓઈલ કંપનીઓએ દિલ્હી અને કલકત્તામાં ડીઝલના ભાવમાં શુક્રવારે ફરી પાંચ પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ કરી. જ્યારે કે મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલના ભાવમાં છ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો. 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ શુક્રવારે દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલના ભાવમા વધારો કર્યા પછી હવે 65.96 રૂપિયા, 67.71 રૂપિયા  69.11 રૂપિયા અને  69.72  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments